Book Title: Padartha Prakasha Part 06
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
ગાથા - શબ્દાર્થ
૧૧૯
ગુણસેઢી દલરયણા-મુસમયમુદયાદસગુણણાએ I એયગુણા પણ કમસો, અસંખગુણનિર્જરા જીવા llcall
પ્રતિસમય અio ગુણાકારે દલિકોની રચના તે ગુણશ્રેણી છે. એ (૮૨મી ગાથામાં કહેલા) ગુણવાળા જીવો ક્રમશઃ અio ગુણ નિર્જરાવાળા હોય છે. (૮૩)
પલિઆડસખસ-મુહ, સાસણઈઅરગુણ-અંતર હસ્ર | ગુરુ મિ૭િ બે છાસઠી, ઈરિગુણે પુગ્ગલદ્ધતો ll૮૪ll
રજા અને શેષ ગુણo નું જ અંતર ક્રમશઃ પલ્યો નો અio મો ભાગ અને અંતર્મુહૂર્ત છે. ૧લા ગુણo નું બે છાસઠ = ૧૩૨ સાગરો અને શેષ ગુણ૦ નું દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત ઉo અંતર છે. (૮૪)
ઉદારદ્ધિખિત, પલિઆ તિહા સમય-વાસસય-સમએ 1
કેસવહારો દીવો, દહિ-આઉ-તસાઈપરિમાણ ૮૫ll
ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એ ત્રણ પ્રકારે પલ્યો છે. તેમાં ક્રમશઃ સમયે સમયે, સો સો વર્ષે અને સમયે સમયે વાલાગ્ર કાઢવાના હોય છે. તેમનાથી ક્રમશઃ દ્વીપ-સમદ્ર, આયુo અને ત્રસ વગેરે જીવોનું પરિમાણ મપાય છે. (૮૫)
દળે ખિતે કાલે, ભાવે ચઉહ દુહ બાયરો સુહમો 1 હોઈ અસંતુસ્સપિણિ-પરિમાણો પુગ્ગલપરસ્ટો l૮૬ll
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચાર પ્રકારના, બાદર-સૂક્ષ્મ એમ બે પ્રકારના, અનંત ઉત્સર્પિણી જેટલા પગલપરાવર્ત હોય છે. (૮૬)
ઉરલાઈસતગેણં, એગજિઓ મુબઈ ફુસિઅ સવ્વાણૂ I જતિઅકાલિ સ ચૂલો, દળે સુહુમો સગજ્જયરા ll૮૭ll. ઔદાળ વગેરે ૭ પદાર્થો વડે એક જીવ જેટલા કાળે બધા પરમાણુઓને
૧૨૦
ગાથા - શબ્દાર્થ પર્શીને મૂકે તે બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત છે. ૭ માંથી ૧ પદાર્થ વડે એક જીવ જેટલા કાળે બધા પરમાણુઓને સ્પર્શીને મૂકે તે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત છે. (૮૭).
લોગપએસોસપિણિ-સમયા અણુભાગબંધઠાણા જહતણ કમમરણેણં, પુઠા ખિતાઈ-યૂલિઅરા ll૮૮.
લોકના પ્રદેશો, ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો, સબંધના સ્થાનોને જેમ-તેમ અને ક્રમશઃ મરવા વડે સ્પર્શે તો ક્રમશઃ ક્ષેત્ર-કાળ-ભાવ ના બાદર-સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત થાય. (૮૮).
અપયરપયડિબંધી, ઉક્કડજોગી આ સન્નિપજ્જનો કુણઈ પોસુક્કોસ, જહન્નયં તસ્સ વધ્યાસે likelI
અાતર પ્રકૃતિનો બંધક, ઉo યોગી, પર્યાo સંજ્ઞી ઉo પ્રદેશબંધ કરે. વિપરીત જીવ જળ પ્રદેશબંધ કરે. (૮૯).
મિચ્છઅજયચ આઉ, બિતિગુણવિણુમોહિસતમિચ્છાઈ ! છë સતરસ સહમો, અજયા દેસા બિતિકસાએ II૯oll
૧ અને ૪ થી ૭ ગુણોવાળા આયુ નો, ૨-૩ વિના ૧ વગેરે સાત ગુણવાળા મોહo નો, ૧૦માં ગુણોવાળા છ મૂળપ્રકૃતિનો અને ૧૭ ઉત્તરપ્રકૃતિનો, ૪ થા ગુણવાળા અપ્રત્યાo ૪ નો, દેશવિરત પ્રત્યા ૪ નો ઉo પ્રદેશબંધ કરે. (૯૦). પણ અનિઅટ્ટી સુખગઈ-નરાઉ સુરસુભગતિગ વિઉલ્વિદુર્ગા
સમયઉરસ-મસાય, વઈર મિચ્છો વ સમો વા II૯૧II
૫ નો ૯ માં ગુણ વાળા, સુખગતિ-મનુo આયુo-દેવ ૩ - સુભગ ૩- વૈo ૨ - ૧૭ સંસ્થાન - અસાતા - ૧લા સંઘયણનો મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ ઉo પ્રદેશબંધ કરે. (૯૧)

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72