Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 36
________________ ૭૧ દશtio. મૂળપ્રકૃતિમાં કર્મપ્રદેશોનું અNબહુત્વ વર્ણવાળા, ૨ ગંધવાળા, ૫ રસવાળા અને સ્નિગ્ધ-ઉષ્ણ-રુક્ષ-શીત - ૪ સ્પર્શવાળા હોય છે. મતાંતરે પરમાણુમાં મૃદુલઘુ સ્પર્શ અવસ્થિત હોય અને તદુપરાંત ૪ માંથી ૧ જોડકુ હોય. કાર્મણવર્ગણાના જે સ્કંધોને જીવ ગ્રહણ કરે છે તેના પ્રત્યેક પ્રદેશમાં સર્વ જીવ કરતા અનંતગુણ રસાણ પેદા કરે છે. વળી તે દરેક સ્કંધમાં અભવ્ય કરતાં અનંતગણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા પ્રદેશ હોય છે. પ્રતિસમય જીવ અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા સ્કંધોને ગ્રહણ કરે છે. જીવ જે આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલો હોય તે જ આકાશપ્રદેશોમાં રહેલા કર્મસ્કંધોને જીવ પોતાના સર્વપ્રદેશો વડે ગ્રહણ કરે છે. જેટલી મૂળ પ્રકૃતિ બંધાતી હોય ગૃહીત કર્મદલિકના તેટલા ભાગ કરે, મૂળપ્રકૃતિમાં કર્મપ્રદેશની વહેંચણીપ્રકૃતિ કર્મuદેશોનું અઘબહુત્વ- | (૧). આયુ0. સૌથી થોડા. (૨-૩) નામ-ગોત્ર. વિશેષા. (પરસ્પર તુલ્ય) (૪-૬). જ્ઞાના-દર્શના-અંતરાય. વિશેષા. (પરસ્પર તુલ્ય) |(૭) મોહનીય. વિશેષo. (૮) વેદનીય. વિશેષા. વેદનીયના ભાગે ઓછા કર્મદલિક આવે તો સુખ-દુ:ખનો અનુભવ સાણ ન થાય, માટે વેદનીયને ભાગે સહુથી વધુ દલિક કહ્યા. શેષ કર્મોમાં સ્થિતિ પ્રમાણે દલિકની વહેંચણી થાય. ઉત્તરપ્રકૃતિમાં કર્મપ્રદેશની વહેંચણી જે મૂળપ્રકૃતિના ભાગે જેટલુ દલિક આવ્યું હોય તેનો અનંતમો ભાગ સર્વઘાતીને ભાગે જાય. શેષ દલિક બાકીની પ્રવૃતિઓમાં વહેંચે. જે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય તેનું દલિક મૂળ પ્રકૃતિની સજાતીય પ્રકૃતિને ભાગે જાય. ઉર. ઉત્તરપ્રકૃતિમાં ઉouદે કર્મપદેશોનુ અલબહુત જો મૂળપ્રકૃતિનો પણ વિચ્છેદ થાય તો દલિક વિજાતીય પ્રકૃતિને ભાગે જાય. ઉત્કૃષ્ટપદે - જીવ ઉo યોગવાળો હોય અને અલ્પ પ્રકૃતિ બાંધતો હોય ત્યારે. મૂળાકૃતિ | ઉત્તરાકૃતિ કર્મપ્રદેશોનું હેતુ અNબહુત્વ જ્ઞાના, કેવળજ્ઞાની, સૌથી થ5. મન:પર્યવજ્ઞાનીe. અનંતગુણ. |દેશઘાતી હોવાથી. અવધિજ્ઞાની. વિશેષo. શ્રતo. વિશેષા. મતિo. વિશેષાo પ્રચલા, સૌથી થોડુ. નિદ્રા. વિશેષા. પ્રચલાપ્રચલા, વિશેષા. નિદ્રાનિદ્રા. વિશેષા. થિણદ્ધિ વિશેષા. કેવળદર્શના. વિશેષા. અવધિદર્શનાo. અનંતગુણ. દેશઘાતી હોવાથી. યમુo. વિશેષા. ચાo. વિશેષા. વેદનીય, અસાતા, સૌથી થોડુ. મૂળ ૭ ના બંધકે. સાતo, વિશેષા. મૂળ ૬ ના બંધકે. મોહનીય. અપ્રત્યo માન. સૌથી થોડુ. પ્રત્યાo ક્રોધ. વિશેષા. પ્રત્યાd માયા, વિશેષા. પ્રત્યાo લોભ. વિશેષા. પ્રત્યાd માન. વિશેષા. પ્રત્યાo કોલ. વિશેષo. પ્રત્યાd માયા. વિશેષા. પ્રત્યાo લોભ. વિશેષા ,

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72