Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 40
________________ હેતુ ગુણઠાણાનું આંતર ગુણઠાણુ | જઘન્ય અંતર | હેતુ પલ્યો / અio કાળે મિશ્ર સમ૦ ની ઉદ્વલના કરે. પછી ફરી ઉપશમ સમ્યકત્વ પામીને પડીને રજા ગુણઠાણે આવે. તર્મુo. ૩જા ગુણ૦ થી ૧ લા કે ૪ થા ગુણઠાણે | અંતર્મુo માટે જઈ ફરી ૩ જે આવે ત્યારે. ૪ થી ૧૧ | અંતર્મુo. ૧૧મા ગુણ૦ થી પડી તે તે ગુણo પામી | મિથ્યાત્વે જઈ અંતર્મુo બાદ ફરી ઉપશમશ્રેણી | માંડી તે તે ગુણaણે આવે ત્યારે. ૧૨,૧૩,૧૪ | અંતર નથી. એક જ વાર મળતુ હોવાથી. ગુણઠાણુ | ઉo અંતર સાધિક ૧૩ર કોઈ મિથ્યાત્વી સમ્યકત્વ પામી ૬૬ સાગરો, સાગરો, | પાળી ૩જા ગુણઠાણે આવી ફરી સમ્યકત્વ પામી ૬૬ સાગરો પાળે. તે પછી તે મોક્ષ ન જાય તો અવશ્ય ૧લા ગુણઠાણે આવે. |૨ થી ૧૧ | દેશોન અર્ધ- તે તે ગુણઠાણેથી પડી ૧લા ગુણઠાણે જઈ | પુદ્ગલપરાવર્ત. | દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ બાદ ફરી તે તે ગુણઠાણુ પામે ત્યારે. ૧૨,૧૩,૧૪ | અંતર નથી. એક જ વાર મળતુ હોવાથી. પલ્યોપમનું સ્વરૂપ અહીં સુધી ઘણીવાર પલ્યોપમ-સાગરોપમની વાત આવી, તેથી હવે તેનું સ્વરૂપ જણાવાય છે. પલ્યોપમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે - ઉદ્ધાર પલ્યો, અદ્ધા પલ્યો, ક્ષેત્ર પલ્યો, દરેકના બે બે પ્રકાર છે - બાદર અને સૂક્ષ્મ. ઉત્સવ અંગુલથી બનેલ એક યોજન લાંબો-પહોળો-ઉંડો ગોળ પ્યાલો કભી તેને મસ્તક મુંડાવ્યા પછી ૧ થી ૭ દિવસમાં ઉગેલા વાતાગ્રોથી ૮૦ પલ્યોપમનું સ્વરૂપ ઠાંસી ઠાંસીને એવી રીતે ભરવો કે જેથી અગ્નિ તે વાલાગ્રોને બાળી ન શકે, વાયુ તેમને હરી ન શકે, પાણી તેમને ભીંજવી ન શકે. પછી એકએક સમયે તેમાંથી ૧-૧ વાલાગ્ર બહાર કાઢતા જેટલા કાળે સંપૂર્ણ માલો ખાલી થઈ જાય તે એક બાદર ઉદ્ધાર પલ્યો છે. ૧ બાદર ઉદ્ધાર પલ્યો x ૧૦ x ક્રોડ x કોડ = ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ. બાદર ઉદ્ધાર પલ્યોપમ અને સાગરો નું બીજુ કોઈ વિશિષ્ટ પ્રયોજન નથી. છતા તેમની પ્રરૂપણા કરી છે તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યો અને સાગરો નું જ્ઞાન સહેલાઈથી થઈ શકે તે માટે, એમ આગળ પણ જાણવું. દરેક વાતાગ્રના અio ટુકડા કરીને તે પ્યાલો ભરવો. તે ટુકડા નિર્મળ આંખવાળો છદ્ભસ્થ મનુષ્ય જેને ન જોઈ શકે એવા પુદ્ગલ દ્રવ્યના અioમા ભાગ જેટલા અને સૂક્ષ્મ નિગોદના જીવના શરીર કરતા અioણ જેટલા અને બા, પર્યા. પૃથ્વીઓ ના શરીર જેટલા હોય છે. દરેક સમયે ૧-૧ ટુકડો બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક સૂમ ઉદ્ધાર પલ્યો છે. તે સં. કોડ વર્ષ પ્રમાણ છે. ૧ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યો x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરો, આ પલ્યો અને સાગરો થી દ્વીપ-સમુદ્રો મપાય છે. પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે કહ્યા મુજબ વાલાગ્રોથી ભરી દર સો વરસે ૧-૧ વાલાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક બાદર અદ્ધા પલ્યોપમ છે. ૧ બાદર અદ્ધા પલ્યો x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ બાદર અદ્ધા સાગરો પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે કહ્યા મુજબ વાલાગ્રોના ટુકડાથી ભરી દર સો વરસે એક ટૂકડો બહાર કાઢતા પ્યાલો ખાલી થતા જે સમય લાગે તે એક સૂમ અદ્ધા પલ્યો છે. ૧ સૂક્ષ્મ અદ્ધા પલ્યો૦ x ૧૦ x કોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરો ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરો૦ x ૧૦ x કોડ x કોડ = ૧ ઉત્સર્પિણી. ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરો x ૧૦ x કોડ x કોડ = ૧ અવસર્પિણી.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72