Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 48
________________ ૯૬ દ્વાર ૨૫ - ઉપશમશ્રેણી ઘનીકૃતલોકના ૭ રાજ લાંબા, ૭ રાજ પહોળા, ૧ પ્રદેશ જાડા આકાશપદેશોના પડને પ્રતર કહેવાય છે. [ ] ઘનીકૃત લોક, પ્રતર, શ્રેણી ૯૫ તે સર્વજીવ થકી અનંતગુણ છે. પ્રકૃતિબંધ-પ્રદેશબંધ યોગથી થાય છે, સ્થિતિબંધ-રસબંધ કષાયથી થાય છે. ઘનીકૃત લોક, પ્રતા અને શ્રેણી ૧૪ રાજલોકને બુદ્ધિથી આ રીતે ઘન કરવો. (૨) (3) ત્રસનાડીની દક્ષિણબાજુનો અપોલોકનો ટુકડો લઈ ત્રસનાડીની ઉત્તર બાજુએ ઉઘો ગોઠવવો. (જુઓ ચિત્ર નં.૧). ત્રસનાડીની દક્ષિણબાજુના ઊર્ધ્વલોકના બ્રહ્મલોકમધ્યથી ઉપરનો ટુકડો લઈ ત્રસનાડીની ઉત્તરબાજુના ઊર્વલોકના બ્રહ્મલોકમધ્યથી ઉપરના ટુકડાની બાજુમાં ઉંધો ગોઠવવો. (જુઓ ચિત્ર નં.૨) ત્રસનાડીની દક્ષિણબાજુના ઊર્ધ્વલોકના બ્રહાલોકમધ્યથી નીચેનો ટુકડો લઈ ત્રસનાડીની ઉત્તરબાજુના ઊદ્ગલોકના બ્રહાલોકમધ્યથી નીચેના ટુકડાની બાજુમાં ઉંધો ગોઠવવો. (જુઓ ચિત્ર નં.૨) સંવર્તિત ઊર્ધ્વલોકને સંવર્તિત અપોલોકની ઉત્તરબાજુ મુકવો. (જુઓ ચિત્ર નં.3) આમ વ્યવહારથી ૭ રાજ લાંબો, ૭ રાજ પહોળો, ૭ રાજ જાડો ઘન થાય છે. તેને ઘનીકૃત લોક કહેવાય છે. AEY દ્વાર ૫ - ઉપશમશ્રેણી ઉપશમશ્રેણી માંડનાર અપ્રમત્ત મુનિ હોય. મતાંતરે ૪ થી ૭ ગુણo વાળો જીવ ઉપશમશ્રેણી માંડે. પહેલા અનંતા ૪ એકસાથે ઉપશમાવે. (મતાંતરે વિસંયોજના કરે) (૪ થી ૭ ગુણઠાણે.) પછી દર્શન ૩ એકસાથે ઉપશમાવે. (૪ થી ૭ ગુણઠાણે.). પછી શ્રેણી માંડનાર પુરુષ હોય તો નjo વેદ ઉપશમાવે. (૯ માં ગુણઠાણે.) પછી સ્ત્રીવેદ ઉપશમાવે. (ભા ગુણઠાણે.) પછી હાસ્ય ૬ ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.) પછી ૫૦ વેદ ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.). શ્રેણી માંડનાર સ્ત્રી હોય તો પહેલા નjo વેદ, પછી પુo વેદ, પછી હાસ્ય ૬, પછી સ્ત્રીવેદ આ ક્રમે ઉપશમાવે. શ્રેણી માંડનાર નપુંસક હોય તો પહેલા પ્રીવેદ, પછી પુo વેદ, પછી હાસ્ય ૬, પછી નjo વેદ આ ક્રમે ઉપશમાવે. પછી અપ્રત્યાહ, પ્રત્યા કોઇ એકસાથે ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.). પછી સંતુ ક્રોધ ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.). પછી અપ્રત્યા, પ્રત્યા માત્ર એકસાથે ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.) પછી સંo માન ઉપશમાવે. (૯ મા ગુણઠાણે). પછી અપ્રત્યા, પ્રત્યા માયા એકસાથે ઉપશમાવે. (૯ માં ગુણઠાણે.) પછી સં૦ માયા ઉપશમાવે. (૯ માં ગુણઠાણે.). પછી અપ્રત્યા, પ્રત્યા લોભ એકસાથે ઉપશમાવે. (૯ માં ગુણઠાણે.) ઘનીકૃત લોકની ૭ રાજ લાંબી, ૧ પ્રદેશ પહોળી, ૧ પ્રદેશ જાડી આકાશપ્રદેશોની પંક્તિને શ્રેણી કહેવાય છે. ૭

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72