________________
ગાથા - શબ્દાર્થ
૧૦૫ એકાદિ પ્રકૃતિ વધુ બાંધે તે ભૂયકારબંધ, એકાદિ પ્રકૃતિ ઓછી બાંધે તે અલાતર બંધ, તેટલી જ પ્રકૃતિ બાંધે તે અવસ્થિતબંધ, અબંધક થયા પછી ફરી બંધ કરે તેના પહેલા સમયે અવક્તવ્યબંધ. (૨3)
નવ છ ઐઉ દંસે દુ ૬, તિ દુ મોહે દુઈગવીસ સતરસ | તેરસ નવ પણ ચઉ તિ દુ, ઈક્કો નવ અઠ દસ દુલ્લિ ll૨૪||
દર્શના માં ૯,૬,૪ - આ ત્રણ બંધસ્થાનક છે, ૨ ભૂયસ્કારબંધ છે, ૨ અલપતરબંધ છે, 3 અવસ્થિતબંધ છે, ૨ અવકતવ્યબંધ છે. મોહo માં ૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧ - આ ૧૦ બંધસ્થાનક છે, ૯ ભૂયસ્કારબંધ છે, ૮ અલપતરબંધ છે, ૧૦ અવસ્થિતબંધ છે, ૨ અવક્તવ્યબંધ છે. (૨૪)
તપણછઠનવહિઆ, વીસા તીસેગતીસ ઈગ નામે I છસ્સગ અર્હતિબંધા, સેસેસુ ય ઠાણમિક્કિk ||ર૫ll
નામમાં ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ - આ ૮ બંધસ્થાનક છે, ૬ ભૂયસ્કારબંધ છે, ૭ અલ્પતરબંધ છે, ૮ અવસ્થિતબંધ છે, 3 અવક્તવ્યબંધ છે. શેષ કર્મોમાં ૧-૧ બંઘસ્થાનક છે. (૨૫)
વીસમરકોડિકોડી, નામે ગોએ આ સત્તરી મોહે ! તીસિયરચઉસ ઉદહી, નિરયસુરાઉંમિ તિત્તીસા lરકા
નામ અને ગોત્રમાં ૨૦ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે, મોહo માં ૭૦ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે, શેષ ચારમાં 30 કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે, દેવાયુo નરકાયુo માં ઉo સ્થિતિબંધ 33 સાગરો છે. (૨૬)
મુતું અકસાયઠિઇં, બાર મહત્તા જહન્ન વેઅણિએ ! અઠઠ નામગોએસ એસએનું મુહર્તાતો ll૨૭ll
૧૦૬
- ગાથા - શબ્દાર્થ અકષાયસ્થિતિ સિવાય વેદનીયમાં જ સ્થિતિબંધ ૧૨ મુહૂર્ત છે, નામ-ગોત્રમાં જ સ્થિતિબંધ ૮ મુહૂર્ત છે, શેષ કર્મોમાં જ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત છે. (૨૭) વિશ્થાવરણ અસાએ, તીસ અઠારસુહમવિગલતિગે ! પઢમાગિઈસંઘયણે, દસ દુસુચરિમેસુ દુગપુટી ll૨૮ll.
અંતરાય-૫, આવરણ ૧૪, અસાતા માં ઉo સ્થિતિબંધ ૩૦ કોડાકોડી સાગરોળ છે, સૂક્ષ્મ ૩-વિકલેo૩ માં ઉo સ્થિતિબંધ ૧૮ કોડાકોડી સાગરો છે. ૧લા સંઘયણ - ૧લા સંસ્થાનમાં ઉo સ્થિતિબંધ ૧૦ કોડાકોડી સાગરો છે. ઉપરના બે-બેમાં ૨-૨ કોડાકોડી સાગરો ની વૃદ્ધિ થાય. (૨૮)
ચાલીસ કસાયેલું, મિલિહુનિદ્ધહસુરહિસિઅમદુરે દસ દોસઢ સમરિઆ, તે હાલિબિલાઈí llll
કષાય ૧૬ માં ૪૦ કોડાકોડી સાગરો, મૃદુ-લઘુ-સ્નિગ્ધ-ઉણસુરભિo-શ્વેતo-મધુર = ૭ માં ૧૦ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે. હરિદ્રા-અમ્લવગેરેમાં અઢી-અઢી કોડાકોડી સાગરો અધિક જાણવા. (૨૯) દસ સુહવિહગઈ-ઉચ્ચે, સુરદુગ થિરછક્ક પરિસ રઈ હાસે |
મિચ્છ સત્તરિ મણુદુગ-ઈન્દી-સાએલુ પન્નરસ ll3oll
સુખગતિ, ઉચ્ચo, દેવ ૨, સ્થિર ૬, પુo વેદ, રતિ, હાસ્ય માં ૧૦ કોડાકોડી સાગરો, મિથ્યા માં ૭૦ કોડાકોડી સાગરો, મનુo ૨ - સ્ત્રીઓ - સાતા માં ૧૫ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે. (૩૦)
ભયકુચ્છ અરઈ સોએ, વિઉદ્વિતિરિઉરલનિયદુગનીએ ! તેઅપણ અધિચ્છક્કે, તસવી થાવર ઈગ પહિંદી ll૩૧il