Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 46
________________ 69 Gર સાત પદાર્થોનું અઘબહુત્વ - ઉત્તરપ્રકૃતિ જ અજ૦| ઉ૦ | અનુ૦ કુલ ભાંગાભાંગા ભાંગા ભાંગા જ્ઞાના પ, દર્શના ૬,| ૨ | ૨ | ૨ | ૪ |30x30=3oo, અંતરાય ૫, પ્રત્યાહ ૪, અપ્રત્યાહ ૪, સં૦ ૪, ભય, ગુપ્તા. B૧-૧૨૦શેષ ૯૦. | ૨ | ૯ox૮=૭૨૦ - ૧,૦૨૦ પ્રદેશબંધના કુલ સાધાદિ ભાંગા = ૭૬ + ૧,૦૨૦ = ૧,૦૯૬ સાત પદાર્થોનું અલાબહત્વ | | પદાર્થ | અલાબહત્વ | હતુ યોગસ્થાન, થોડા. શ્રેણીના અio મા ભાગમાં રહેલ આકાશપદેશ જેટલા. પ્રકૃતિભેદો. | અસંહગુણ. લોકના અio મા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા. સ્થિતિભેદો. | અસંeગુણ. દરેક પ્રકૃતિભેદમાં અસંખ્ય હોવાથી. સ્થિતિબંધના | અસંહગુણ. દરેક સ્થિતિભેદમાં અસં. લોકાકાશઅધ્યવસાયો. પ્રદેશપ્રમાણ હોવાથી. રસબંધના | અસંeગુણ. દરેક સ્થિતિબંધાધ્યવસાયમાં અસંo અધ્યવસાયો. લોકાકાશપ્રદેશપ્રમાણ હોવાથી. કર્મના પ્રદેશો. | અનંતગુણ. કર્મના દરેક સ્કંધમાં અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા પ્રદેશો હોય છે. આવા અભવ્ય કરતા અનંતગુણ સ્કંધોને જીવ પ્રતિસમય ગ્રહણ કરે છે. રસાણુ. | અનંતગુણ. બધા કર્મસ્કંધોના દરેક પરમાણુ ઉપર સર્વજીવ કરતા અનંતગુણ સાણુ હોય છે. - યોગસ્થાનકનું સ્વરૂપ (૧) યોગસ્થાન - યોગ, વીર્ય વગેરે પર્યાયવાચી શબ્દો છે. સર્વ જ યોગવાળા સૂ. નિગોદના જીવના સર્વ જ0 વીર્યયુક્ત આત્મપદેશ ઉપર અસંહ લોકાકાશપ્રદેશપ્રમાણ વીર્વાણુ હોય છે. આવા પ્રદેશો લોકના અioમા ભાગમાં રહેલા અસંહ પ્રતરના પ્રદેશ જેટલા છે. આ બધા પ્રદેશોનો સમુદાય તે જ વર્ગણા. તેના કરતા ૧ વીર્યાણુ વધુ હોય એવા બધા જીવપ્રદેશોનો સમુદાય તે બીજી વર્ગણા. આમ વીર્યાણુની એકોતરવૃદ્ધિવાળી, શ્રેણીના અસંહે મા ભાગમાં રહેલ આકાશપદેશો જેટલી વર્ગણાઓ થાય. ત્યાર પછી એકોતરવૃદ્ધિવાળા વીર્યાણુવાળા જીવપદેશો ન મળે. આ બધી વર્ગણાના સમુદાયને એક સ્પર્ધક કહેવાય છે. પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના દરેક પ્રદેશ પર રહેલા વીર્યાણુની સંખ્યામાં અસંહ લોકાકાશના પ્રદેશની સંખ્યા ઉમેરતા જે આવે તેટલા વીર્યણુવાળા પ્રદેશોનો સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા છે. પહેલા સાઈકની છેલ્લી વર્ગણા અને બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા વચ્ચે અio લોકાકાણપ્રદેશપ્રમાણ વીર્યાણુઓનું તરુ થાય છે. બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા પછી એકોતરવૃદ્ધિવાળા વીર્યાણુવાળા પ્રદેશોની, શ્રેણી ના અio મા ભાગમાં રહેલ આકાશપદેશ જેટલી વર્ગણાઓ થાય. આ વર્ગણાઓનો સમુદાય તે બીજુ સ્પર્ધક. ત્યારપછી પૂર્વે કહ્યા મુજબ આંતર પડે છે. પછી ત્રીજ સ્પર્ધક થાય. પછી આંતર પડે. પછી ચોથ સ્પર્ધક થાય. આમ શ્રેણીના અio મા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા સ્પર્ધકો થાય. આ બધા સ્પર્ધકોનો સમુદાય તે એક યોગસ્થાનક, આ સર્વથી જ યોગવાળા સૂ.નિગોદના જીવનું યોગસ્થાનક થયુ. તેના કરતા થોડા વધુ વીર્યવાળા જીવનું બીજુ યોગસ્થાનક થાય. તેના કરતા થોડા વધુ વીર્યવાળા જીવનું ત્રીજુ યોગસ્થાનક થાય. એમ શ્રેણીના અio મા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા યોગસ્થાનક થાય.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72