Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 44
________________ પ્રદેશબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા - (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે અથવા ૧૧ માં ગુણaણે જાય ત્યારે. (c) જઘન્ય - (૧) સાદિ - ૭ ના બંધક, જ0 યોગી, અપર્યા સૂ. નિગોદના જીવને ભવના પહેલા સમયે બાંધે ત્યારે. (૨) અઘુવ ૧ સમય બાદ અજવે બાંધે ત્યારે. (d) અજઘન્ય - (૧) સાદિ – જ0 થી પડી અજવે બાંધે ત્યારે. (૨) અધુવ - સંખ્યાતા કે અસંખ્યાતા કાળ પછી જઘન્યયોગ પામીને ફરી જઇ બાંધે ત્યારે. (૭) મોહo - (a) ઉત્કૃષ્ટ - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી, સમ્યગ્દષ્ટિ-મિસ્યાદષ્ટિ જીવ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ઉo યોગથી પડે ત્યારે. (b) અનુત્કૃષ્ટ - (૧) સાદિ - ઉo થી પડી અનુo બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ફરી ઉo બાંધે ત્યારે. (c) જઘન્ય - જ્ઞાના ની જેમ. (1) અજઘન્ય - જ્ઞાનાઓ ની જેમ. આયુo - (a)(b)(c)(d) ઉo, અનુo, જ, અજs - - (૧) સાદિ (૨) અધ્રુવ-અધુવબંધી હોવાથી. મૂળપ્રકૃતિ | | જa | અજ૦ ઉo | અનુo કુલ ભાંગા| ભાંગા ભાંગા | ભાંગા જ્ઞાના, દર્શના, ૪ | ૧oxq=go વેદનીય, નામ, ગોત્ર, અંતરાય. ( ૮) મોહo, આયુo. | ૨ | ૨ | ૨ | ૨ | ૮૪૨=૧૬ ૮૮ પ્રદેશબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ઉત્તરપ્રકૃતિમાં(૧-૧૪) જ્ઞાના. ૫, દર્શના૦ ૪, અંતરાય ૫ :- જ્ઞાનાની જેમ (૧૫-૧૮) નિદ્રા-૨, ભય, જુગુપ્સા = ૪ :(a) ઉo - (૧) સાદિ - ૪ થી ૮ ગુણ વાળા, ૭ ના બંધક, ઉo યોગી જીવોને બાંધે ત્યારે (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b) અનુo - (૧) સાદિ - ઉo થી કે બંધવિચ્છેદથી પડી અનુo બાંધે ત્યારે. (૨) અનાદિ - સમ્યક્ત સહિત ઉo યોગ નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને.. (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે. (c)(d)vo,અજ-જ્ઞાના ની જેમ. (૧૯-૨૨) અપ્રત્યા૦ ૪ :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી અવિરતસમ્યગ્દષ્ટિ બાંધે ત્યારે. (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b) અનુo - (૧) સાદિ - બંધવિચ્છેદથી કે ઉo યોગથી પડીને બાંધે ત્યારે. (૨) અનાદિ - પૂર્વે ઉo યોગ નહી પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે. (૮)

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72