________________
પ્રદેશબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા -
(૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે અથવા
૧૧ માં ગુણaણે જાય ત્યારે. (c) જઘન્ય - (૧) સાદિ - ૭ ના બંધક, જ0 યોગી, અપર્યા
સૂ. નિગોદના જીવને ભવના પહેલા સમયે બાંધે ત્યારે. (૨) અઘુવ ૧ સમય બાદ અજવે બાંધે
ત્યારે. (d) અજઘન્ય - (૧) સાદિ – જ0 થી પડી અજવે બાંધે ત્યારે.
(૨) અધુવ - સંખ્યાતા કે અસંખ્યાતા કાળ
પછી જઘન્યયોગ પામીને ફરી જઇ બાંધે ત્યારે. (૭) મોહo - (a) ઉત્કૃષ્ટ - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી,
સમ્યગ્દષ્ટિ-મિસ્યાદષ્ટિ જીવ બાંધે ત્યારે.
(૨) અધ્રુવ - ઉo યોગથી પડે ત્યારે. (b) અનુત્કૃષ્ટ - (૧) સાદિ - ઉo થી પડી અનુo બાંધે ત્યારે.
(૨) અધ્રુવ - ફરી ઉo બાંધે ત્યારે. (c) જઘન્ય - જ્ઞાના ની જેમ. (1) અજઘન્ય - જ્ઞાનાઓ ની જેમ. આયુo - (a)(b)(c)(d) ઉo, અનુo, જ, અજs -
- (૧) સાદિ (૨) અધ્રુવ-અધુવબંધી હોવાથી. મૂળપ્રકૃતિ | | જa | અજ૦ ઉo | અનુo કુલ
ભાંગા| ભાંગા ભાંગા | ભાંગા જ્ઞાના, દર્શના,
૪ | ૧oxq=go વેદનીય, નામ,
ગોત્ર, અંતરાય. ( ૮) મોહo, આયુo. | ૨ | ૨ | ૨ | ૨ | ૮૪૨=૧૬
૮૮
પ્રદેશબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ઉત્તરપ્રકૃતિમાં(૧-૧૪) જ્ઞાના. ૫, દર્શના૦ ૪, અંતરાય ૫ :- જ્ઞાનાની જેમ (૧૫-૧૮) નિદ્રા-૨, ભય, જુગુપ્સા = ૪ :(a) ઉo - (૧) સાદિ - ૪ થી ૮ ગુણ વાળા, ૭ ના
બંધક, ઉo યોગી જીવોને બાંધે ત્યારે (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અનુo
બાંધે ત્યારે. (b) અનુo - (૧) સાદિ - ઉo થી કે બંધવિચ્છેદથી પડી
અનુo બાંધે ત્યારે. (૨) અનાદિ - સમ્યક્ત સહિત ઉo યોગ નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને..
(૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે. (c)(d)vo,અજ-જ્ઞાના ની જેમ. (૧૯-૨૨) અપ્રત્યા૦ ૪ :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી
અવિરતસમ્યગ્દષ્ટિ બાંધે ત્યારે. (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અનુo
બાંધે ત્યારે. (b) અનુo - (૧) સાદિ - બંધવિચ્છેદથી કે ઉo યોગથી
પડીને બાંધે ત્યારે. (૨) અનાદિ - પૂર્વે ઉo યોગ નહી પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે.
(૮)