Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 42
________________ દ્વાર ૨૪ ૩ (૫) બાદર કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧ ઉત્સર્પિણી - અવસર્પિણીના બધા સમયોમાં મરે તેટલો કાળ તે એક બા. કાળ પુદ્ગલપરાવર્ત. (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં એક ઉત્સર્પિણી - અવસર્પિણીના બધા સમયોમાં ક્રમસર મરે તેટલો કાળ તે પ્રદેશબંધના સ્વામી ૧ સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત. (૭) બા. ભાવ પુદ્ગલપરાવર્ત એક જીવ જેટલા કાળમાં સબંધના અસં૰ લોકાકાશપ્રદેશ પ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને સ્પર્શીને મરે તેટલો કાળ તે એક બાદર ભાવ પુદ્ગલપરાવર્ત. (૮) સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના બધા અધ્યવસાયસ્થાનોને ક્રમસર સ્પર્શીને મરે તેટલો કાળ તે એક સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત. અથવા (૭) બા. ભાવ પુદ્ગલપરાવર્ત - ૫ વર્ણ, ૨ ગંઘ, ૫ રસ, ૮ સ્પર્શ, અગુરુલઘુ, ગુરુલઘુ-આ ૨૨ ભેદે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે એક બા. ભાવ પુદ્ગલપરાવર્ત્ત. (૮) સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત - ઉપર કહેલા ૨૨ માંથી એકેકપણે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે ૧ સૂ. ભાવ પુલપરવર્ત. દ્વાર ૨૪ - પ્રદેશબંધના સ્વામી ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અલ્પતર પ્રકૃતિનો બંધક, ઉત્કૃષ્ટ યોગવાળો, પર્યા સંજ્ઞી જીવ ઉ૰ પ્રદેશબંધ કરે. ગુણાતિમાં ૪ (૧) આયુ (૧-૧૭) (૧૮-૨૧) સંજ્ઞી જીવો. (૨) મોહ૦ - ૧,૪,૫,૬,૭,૮,૯ ગુણ૦ વાળા ઉ૦ યોગવાળા ૭ ના બંઘક પર્યા સંજ્ઞી જીવો. - (૩-૮) શેષ ૬ પર્યા સંજ્ઞી જીવો. ઉત્તરપ્રકૃતિમાંપ્રકૃતિ (૨૨-૨૫) (૨૬) (૨૭) (૨૮) (૨૯) (30) (૩૧) - (૩૨-૩૩) ઉત્તરપ્રકૃતિમાં ઉ પ્રદેશબંધના સ્વામી ૧,૪,૫,૬,૭ ગુણ૦ વાળા ઉ યોગવાળા પર્યા જ્ઞાના૦ ૫, દર્શના૦ ૪, અંતરાય ૫, સાતા, યશ, ઉરા = ૧૭. પ્રત્યાહ ૪. પુ॰ વેદ. સં ક્રોધ. . અપ્રત્યા૦ ૪. ૧૦મા ગુણ૦ વાળા ઉ૦ યોગવાળા ૬ ના બંધક ૨૦ મા. સં માયા. સં લોભ. સાતા. ઉ૦ પ્રદેશબંધના સ્વામી ૧૦મા ગુણ૦ વાળા ઉ યોગવાળા ૬ ના બંધક પર્યા. સંજ્ઞી જીવો. ૯/૧ ગુણવાળા ઉ યોગી જીવો. ૯/૨ ગુણવાળા ઉ યોગી જીવો. ૯/૩ ગુણવાળા ઉ યોગી જીવો. ૯/૪ ગુણવાળા ઉ યોગી જીવો. ૯/૫ ગુણવાળા ઉ યોગી જીવો. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ ઉ યોગી ૭ નો બંધક. દેવાયુ, મનુ॰ આયુ. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ ઉ યોગી ૮ વો બંધક. ૪થા ગુણ વાળા ૩૦ યોગવાળા ૭ ના બંધક પર્યા. સંજ્ઞી જીવો. ૫મા ગુણ વાળા ઉ૦ યોગવાળા ૭ વા બંધક પર્યા. સંજ્ઞી જીવો. – ૨જા ગુણઠાણે ઉ૦ યોગ ન હોય. ૩જા ગુણઠાણે આયુ ન બંધાય. તેથી ૨જુ-જુ ગુણઠાણુ અહીં લીધું નથી.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72