Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 35
________________ ઉ0 આઠ વર્ગણાઓનું સ્વરૂપ – 96 મન ની જ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે મનની ઉo અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ0 અને ઉo વચ્ચે એકોતરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની મનની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂમ હોવાથી શ્વાસો માટે અગ્રહણયોગ્ય છે અને અલભ્ય પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી મન માટે પણ અગ્રહણયોગ્ય છે. મન ની ઉo અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધોના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે મનની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે, તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે મનની ઉo ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ0 અને ઉo વચ્ચે એકોતરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની મનની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. મનની ઉo ગ્રહણયોગ્યવર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે કર્મની જેo અગ્રહણયોગ્યવર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે કર્મની ઉo અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ0 અને ઉo વચ્ચે એકોતરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની કર્મની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી મન માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી કર્મ માટે પણ અગ્રહણયોગ્ય છે. કર્મની ઉo અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધોના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે કર્મની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે કર્મની ઉo - વર્ગણાઓની સૂક્ષમતા-અવગાહના ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ0 અને ઉo વચ્ચે એકોત્તવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની કર્મની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. કર્મની ઉo ગ્રહણયોગ્ય વર્ગણા પછી પણ ધ્રુવ-અયિત વગેરે વર્ગણાઓ આવેલી છે. તે ‘કર્માકૃતિ' વગેરેમાંથી જાણી લેવી. | વર્ગણા સ્મતા અવગાહના | ઔદા ગ્રહણયોગ્ય. સૂક્ષ્મ, અંગુલ/અio. દાહ ગ્રહણયોગ્ય. તેનાથી સૂમ. તેનાથી ન્યૂળ. વૈo ગ્રહણયોગ્ય. તેનાથી સૂમ. તેનાથી ગૂન. વૈo ગ્રહણયોગ્ય. તેનાથી સૂમ. તેનાથી ન્યૂન. આહાહ અગ્રહણયોગ્ય, તેનાથી સૂમ. તેનાથી ન્યૂન. આહા ગ્રહણયોગ્ય, તેનાથી સૂક્ષમ. તેનાથી ન્યૂન. તૈo અગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ન્યૂન. તેo ગ્રહણયોગ્ય. તેનાથી સૂમ, તેનાથી ન્યૂન. ભાષા સાગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ન્યૂન. ભાષા ગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ન્યૂન. શ્વાસ અગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ગૂન. શ્વાસૌo ગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ગૂન. મન અગ્રહણયોગ્ય, તેનાથી સૂમ. તેનાથી ન્યૂન. મન ગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ન્યૂળ. ૧૫ | કર્મ અગ્રહણયોગ્ય. તેનાથી સૂમ. તેનાથી ન્યૂન. ૧૬ | કર્મ ગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. | તેનાથી ન્યૂન. ૧ પરમાણુમાં ૫ માંથી ૧ વર્ણ, ૨ માંથી ૧ ગંધ, પ માંથી ૧ રસ અને સ્નિગ્ધ-ઉણ, સ્નિગ્ધ-શીત, રુક્ષ-ઉષ્ણ, રુક્ષ-શીત - આ ૪ માંથી ૧ જોડકુ સ્પર્શનું હોય છે. ગુરુ, લઘુ, મૃદુ, કઠિન આ ચાર સ્પર્શ પરમાણુમાં ન હોય. ઔદાળ, વૈo, આહા0 ના સ્કંધ ૫ વર્ણવાળા, ૨ ગંધવાળા, ૫ રસવાળા અને ૮ સ્પર્શવાળા હોય છે. તૈ૦ થી કાર્મણવર્ગણાના સ્કંધો ૫

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72