Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 33
________________ દ્વાર ૨૩ પ્રદેશબંધ (૧-૮) પ્રકૃતિઓ do, sto, અગુરુ, નિર્માણ, શુભવર્ણાદિ-૪. (૯-૫૧) શેષ ધ્રુવબંધી ૪૩. (૫૨-૧૨૪) અધુવબંધી ૭૩. r અજવ ઉત અનુવ ભાંગા ભાંગા ભાંગા ભાંગા ૨ ૨ ૨ ૨ - ४ રે ૨ ૨ ૨ * ૨ ર કુલ ૬૫ ૧૦Xe=co ૧૦x૪૩=૪૩૦ <X૭૩=૫૮૪ ૧,૦૯૪ રસબંધના કુલ સાધાદિ ભાંગા = ૮૦ + ૧,૦૯૪ = ૧,૧૭૪ પ્રદેશબંધ દ્વાર ૨૩ પ્રદેશ એટલે જીવ વડે ગ્રહણ કરાતા કાર્યણવર્ગણાના કંઘોના પ્રદેશ. અહીં કાર્મણવર્ગણાનું સ્વરૂપ જણાવવા માટે ઔદા થી કાર્યણ સુધીની ગ્રહણયોગ્ય - અગ્રહણયોગ્ય વર્ગણાઓનું સ્વરૂપ જણાવાય છે. વર્ગણાઓનું સ્વરૂપ લોકાકાશમાં જેટલા ૧-૧ પરમાણુ છે તે અનંતા પરમાણુઓની ૧ વર્ગણા છે. ૨-૨ પ્રદેશવાળા અનંતા સ્કંઘોની બીજી વર્ગણા છે. ૩-૩ પ્રદેશવાળા અનંતા સ્કંધોની ત્રીજી વર્ગણા છે. એમ ૧-૧ પ્રદેશની વૃદ્ધિ કરતા સં૰ પ્રદેશવાળા અનંતા સ્કંધોની સંખ્યાતી વર્ગણા છે. અસં॰ પ્રદેશવાળા અનંતા સ્કંધોની અસંખ્યાતી વર્ગણા છે. અનંતા પ્રદેશવાળા અનંતા સ્કંધોની અનંતી વર્ગણા છે. અનંતાનંત પ્રદેશવાળા અનંતા સ્કંધોની અનંતાનંત વર્ગણા છે. આ બધી વર્ગણાઓ અલ્પપ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી ઔદા૦ માટે અગ્રહણયોગ્ય છે. આ અગ્રહણયોગ્ય વર્ગણાઓને ઓળંગીને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા પ્રદેશવાળા સ્કંધોની વર્ગણા તે ઔદાની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. આઠ વર્ગણાઓનું સ્વરૂપ ઔદાળની જ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પ્રદેશોના સ્કંધોની વર્ગણા તે ઔદાની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચેની એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સંઘોની ઔદાની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. ઔદાની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધોના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે વૈ ની જ૦ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે વૈ૦ ની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચેની એકોત્તવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની વૈની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી ઔદા માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી વૈ॰ માટે પણ અગ્રહણયોગ્ય છે. ૬૬ વૈ ની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે વૈ ની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંઘોની વર્ગણા તે વૈ૦ ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સંઘોની વૈ૦ ની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. વૈ૦ ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે આહા૦ ની જ૦ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના કંઘોના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે આહાની ઉ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ૩૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની આહા૦ ની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશોવાળી અને સૂક્ષ્મ હોવાથી વૈ૦ માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72