Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 7
________________ ૧૩ દ્વાર ૧૨-૧૩ - પરાવર્તમાન પ્રકૃતિ - પ્રવિપાકી પ્રકૃતિ દ્વાર ૧૨ – પરાવર્તમાન પ્રકૃતિ ૯૧ જે પ્રકૃતિઓ અન્ય પ્રકૃતિના બંધને, ઉદયને કે બન્નેને નિવારીને પોતાના બંધને, ઉદયને કે બન્નેને બતાવે તે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. તે ૯૧ છે. મૂળાકૃતિ| ભેદ| ઉત્તરપ્રકૃતિ શેમાં પરાવર્તમાન ? દર્શના.. | ૫ | નિદ્રા-૫. ઉદયમાં. વેદનીય. | ૨ | સાતo, રાસાતo, બંધમાં, ઉદયમાં. મોહનીય. | ૨૩ | | કષાય-૧૬, ઉદયમાં. હાસ્ય-૪, વૈદ-3. બંધમાં, ઉદયમાં. | નરકાયુo, તિર્યંચાયુo, ]. બંધમાં, ઉદયમાં. મનુષ્યાયુo, દેવાયુo. ગતિ ૪, જાતિ ૫, શરીર 3, અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, આનુપૂર્વી ૪, ખગતિ ૨, || બંધમાં, ઉદયમાં. આતપ, ઉધોત, સ્થિર-શુભ વિના બસ ૮, અસ્થિર-અશુભ વિના સ્થાવર ૮, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ. | બંધમાં. ૬ | ગોત્ર | ૨ | | ઉચ્ચ, નીચ . બંધમાં, ઉદયમાં. ૧૪ - દ્વાર ૧૪-૧૫-૧૬-જીવવિપાકી પ્રકૃતિ - ભવવિપાકી પ્રકૃતિ - પુદ્ગલવિપાકી પ્રકૃતિ દ્વાર ૧૪ - જીવવિપાકી પ્રકૃતિ ૭૮ જે પ્રકૃતિઓ જીવને વિષે જ પોતાની શક્તિ બતાવે તે જીવવિપાકી પ્રકૃતિઓ છે. તે ૭૮ છે. મૂળાકૃતિ | ભેદ| ઉત્તરાકૃતિ | જ્ઞાનાવરણ. | પર મતિo, શ્રુતo, અવધિo, મનઃo, કેવળo. | ચક્ષુo, અયક્ષo, અવધિo, કેવળo, નિદ્રા-૫. વેદનીય. સાતા, અસાતા. મોહનીય. ૨૮ મિથ્યાo, મિશ્ર, સમ , કષાય ૧૬, નોકષાય ૯. નામ, ગતિ ૪, જાતિ ૫, ખગતિ ૨, ઉચ્છ, જિળ૦, ત્રસ 3, સુભગ ૪, સ્થાવર 3, દુર્ભગ ૪. ગોઝ. ૨ | ઉચ્ચ, નીયo. દાનાંe, લાભાંo, ભોગાંo, ઉપભોગo, વીર્યા. ૭૮ જો કે ક્ષેત્રવિપાકી, ભવવિપાકી અને પુલવિપાકી પ્રકૃતિઓ પણ વાસ્તવમાં જીવવિપાકી જ છે, કેમકે પરંપરાએ જીવને જ તેમની અસર થાય છે, છતા પણ ક્ષેત્ર-ભવ-પુદ્ગલ વિષે મુખ્યપણે તેમના ઉદયની વિવક્ષા કરી હોવાથી તેઓ ક્રમશઃ ક્ષેત્રવિપાકી, ભવવિપાકી, પુદ્ગલવિપાકી કહેવાય છે. દ્વાર ૧૫ - ભવવિપાકી પ્રકૃતિ ૪ નરક વગેરે ભવને વિષે જેમનો ઉદય થાય તે ભવવિપાકી પ્રકૃતિઓ છે. તે ૪ છે. | મૂળાકૃતિ | ભેદ| ઉત્તરપ્રકૃતિ ૧| આયુષ્ય. | ૪ | નરકાયુo, તિર્યંચાયુo, મનુષ્યાયુo, દેવાયુo. દ્વાર ૧૬ - ૫ગલવિપાકી પ્રકૃતિ ૩૬. પગલ એટલે શરીરરૂપે પરિણમેલ પરમાણુઓ, તેમના વિષે જેઓ પોતાની શક્તિ બતાવે છે તે પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ છે. તે ૩૬ છે. દ્વાર ૧૩ - ક્ષેત્રવિપાકી પ્રકૃતિ ૪ ક્ષેત્ર એટલે આકાશ એટલે કે વિગ્રહગતિ. તેમાં જ જેનો ઉદય થાય તે ક્ષેત્રવિપાકી પ્રકૃતિ. તે ૪ છે. | મૂળ પ્રકૃતિ | ભેદ | ઉત્તરપ્રકૃતિ ૧ નામ. | ૪ | આનુપૂર્વી ૪.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72