Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 3
________________ લાભાર્થી પરિવા જે પરિવારે ૨૦મા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબદ્ધ જિનાલય (ગોલ્ડ વેલી, તુંગારલી-લોનાવલા) સ્વદ્રવ્યથી બિર્માણ કરી, પ.પૂ.ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે વિ.સં. ૨૦૬૨, વૈશાખ વદ-૧૨, બુધવાર, તા. ૨૪-૫-૨૦૦૬ના શુભ દિને શુભમુહૂર્ત અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી સ્વજીવનમાં શ્રાવકનું એક વિશિષ્ટ કર્તવ્ય બજાવ્યાનો પરિતોષ અનુભવ્યો..આ વિશિષ્ટ સુકૃતની અનુમોદનાર્થે એ જ પરિવારે... દિલીપભાઇ મહેન્દ્રભાઇ શાહ પરિવાર અ.સૌ. ભદ્રાબેન દિલીપભાઇ શાહ પુત્ર શાર્દૂલ • પુત્રવધૂ પીન્કી પુત્રી : મૃણાલ • પૌત્ર : રાજ શ્રુત ભક્તિનો લાભ લીધો છે... ન કરવી કવિ હજુ હું 500 કલા | પ્રકાશ8-પ્રાપ્તિ શાળ દિવ્ય દર્શન ટ્રસ્ટ C/o. ફુમારપાળ વી. શાહ ૩૯, કલિફ્રેંડ સોસાયટી, જી. અમદાવાદ, ધોળકા (ગુજરાત)-૩૮૭ ૮૧૦. મૂલ્ય : રૂા. ૫૦/- નકલ ઃ ૧૦૦૦ પ્રકાશન વર્ષ વિ. સં. ૨૦૬૩, વીર સં. ૨૫૩૩, ઇસ્વીસન્ ૨૦૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 128