Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ જોડાઓ.... જોડાઓ... જોડાઓ.. સત્સંગની અને સંસ્કરણની સાથોસાથ સમ્યગજ્ઞાન આપતી અજોડ સંસ્થા એટલે. શેઠશ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત પૂ. આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી સરકૃત પાઠશાળા પ્રેરણામૂર્તિ પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ તથા પૂ. સાધ્વી શ્રી મહાનંદાશ્રીજીના સ્વર્ગીય માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પ્રેરણાદાતા પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ સંયોજક: પૂ. મુનિશ્રી જિતરક્ષિતવિજયજી મ.સાહેબ [ સંસ્કૃત પાઠશાળાની કેટલીક વિશિષ્ટતાઓ :) ૦૩ કે ૫ વર્ષનો કોર્ષ૦ રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક પ્રકરણ-ભાષ્યકર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃતાદિનો અભ્યાસ ૦ અંગ્રેજી-સંગીત-નામું-કોમ્યુટરપૂજનાદિનો કોર્સ • વિવિધ પ્રકારની સ્કોલરશીપ અને ઈનામો ૦ મુમુક્ષુ આત્માઓને સંયમની વિશિષ્ટ તાલીમ ૦ અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી પાઠશાળામાં ગોઠવવા પ્રયત્ન તા.ક. આ સંસ્થામાં દાન આપવાની ભાવનાવાળા પુણયશાળીઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. સંપર્ક સ્થળ: પ્રેમસૂરીશ્વરજી સરકૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, મુ. અમીયાપુર, પો. સુઘડ, | જિ. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : (૦૭૯) ૨૩૨૮૯૭૩૮, ૨૩૨૭૬૯૦૧-૯૦૨ લલિતભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૦ ૬૦૦૯૩ રાજુભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૫ ૦૫૮૮૨ : પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને, પંડિતવર્યોને પરિચિતોમાંથી વિદ્યાર્થીઓને મોકલવાની પ્રેરણા કરવા વિનંતી છે. તપોવન પધારો તો અવશ્ય સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 284