Book Title: Nityakram Sayankal tatha Ratrino Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 6
________________ નિત્યક્રમ ૨. આરતી (૧) જય જય આરતી સગુરુરાયા, શ્રીમદ્ રાજચંદ્ર નમું (તુજ) પાયા. જય૦ ૧ પહેલી આરતી મિથ્યા ટાળે, સમ્યજ્ઞાન પ્રકાશ નિહાળે. જય૦ ૨ બીજી આરતી બીજ ઉગાડે, કંકાતીતપણને પમાડે. જય૦ ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ, થાયે સહેજે નિર્મળ બુદ્ધિ જય. ચેથી આરતી અનંત ચતુષ્ટય, પરિણામે આપે પદ અવ્યય. જય૦ ૫ પંચમી આરતી પંચ સંવરથી, શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય૦ ૬ શ્રીમદ્ સરુરાજ - કૃપાએ, સત્ય મુમુક્ષુપણું પ્રગટાયે. જય૦ ૭ આરતી (૨). જય દેવ, જય દેવ, જય પંચ પરમ પદ સ્વામી, પ્રભુ પચ પરમ પદ સ્વામી; મેહાદિક હણ્યાથી (૨) અનંત ગુણધામી. જયદેવ૧ કલેક પ્રકાશક, સૂર્ય પ્રગટ જ્ઞાની, પ્રભુત્વ આરતી કરી જીવ પામે (૨) શિવપદ સુખખાણી. જયદેવ. ૨ પહેલી આરતી પ્રભુની, જિજ્ઞાસુ કરતા; પ્રભુ નિજ પદ લક્ષ લહી તે (૨) મિથ્યામતિ હરતા. જયદેવ. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38