Book Title: Nityakram Sayankal tatha Ratrino Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 7
________________ ૐ સાયંકાળના તથા રાત્રિને બીજી આરતી પ્રભુની, સમકિતી કરતા; પ્રભુ પ્રભુ સમ નિજ ચિપને (૨) અંતર અનુભવતા. જયદેવ૦ ૪ ત્રીજી આરતી પ્રભુની, શાંત સુધા ઝરતા; પ્રભુ॰ રત્નત્રય ઉજજ્વલથી (૨) ધર્મ ધ્યાન ધરતા. જયદેવ૦ ચેાથી આરતી પ્રભુની, શ્રેણી ક્ષપક ચડતા; પ્રભુ શુક્લ ધ્યાન વર યાગે (ર) માહ શત્રુ હણતા. જયદેવ૦ ૬ પંચમી આરતી પ્રભુની, કેવલશ્રી વરતા; પ્રભુ ધન્ય ધન્ય સહજાત્મા (૨) સિદ્ધિસદન વસતા. જયદેવ૦ ૭ શુદ્ધ ચિદાત્મની આરતી, આત્માર્થી કરતા; પ્રભુ॰ શ્રી ગુરુરાજ—કૃપાથી (૨) ભવજલધિ તરતા. જયદેવ૦ ૮ ૩. મંગલ દીવો (૧) દીવા રે દીવા પ્રભુ મંગલિક દીવા, શ્રીમદ્ સદ્ગુરુ શાશ્વત જીવા. ઢીવા૦ ૧ સમ્યગ્દર્શન નયન કેવલ જ્ઞાન ભવભ્રમતિમિરનું પ્રકાશ મૂળ માહુ પતગની ભસ્મ અજવાળે, નિહાળે. દીવા૦ ૨ નસાવે, બનાવે. દીવા૦ ૩ પાત્ર મુમુક્ષુ ન નીચે રાખે, તપર્વ નહીં એ અચરજ દાખે. દીવા૦ ૪ Jain Education International કલિમલ સખ ઉત્પત્તિ જાયે, શ્રીમદ્ સદ્ગુરુ સદાય વરાયે. દીવા પ Àાતા વક્તા ભક્ત સકલમેં, શિવકર વૃદ્ધિ કરે મંગલમેં. દીવા ૬ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38