Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 27
________________ સાયંકાળને તથા રાત્રિનો નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાથીનાં મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માથીનાં, આત્મ-અર્થ સુખસાજ, ૩૩ આત્માથી લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ ગુરુપ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે વેગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત. ૩૬ એમ વિચારી અંતરે, શેલ્વે સદ્ગુરુ ગ; કામ એક આત્માર્થનું. બીજે નહિ મનરેગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબેઘ સુહાય; તે બધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. 80 જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38