Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 31
________________ ૩૦ સાયંકાળના તથા રાત્રિને આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ મંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ માટે મોક્ષ ઉપાયને, કાર્ય ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ (૩) સમાધાન—સદ્ગુરુ ઉવાચ હાય ન ચેતન પ્રેરણા, કાણુ ગ્રહે તેા કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુએ વિચારી ધર્મ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નઢુિ જીવધર્મ. ૭૫ કેવળ હાત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ ૭૬ કોં ઈશ્વર કાઈ નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગળ્યે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ચેતન જો નિજભાનમાં, કર્યાં આપ સ્વભાવ; વર્તે નહિં નિજભાનમાં, કર્યાં કર્મ-પ્રભાવ. ૭૮ (૪) શંકા—શિષ્ય ઉવાચ જીવ કર્મ કર્તા કહા, પણ ભાક્તા નહિ સાય; શું સમજે જડ કર્યું કે, ફળ પરિણામી હોય ? ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્યે, ભાક્તાપણું સધાય; એમ કહ્યુ ઇશ્વરતણું, ઇશ્વરપણું જ જાય. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હાય; પછી શુભાશુભ કર્મનાં, ભાગ્યસ્થાન નહિ કાય. ૮૧ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38