Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યક્રમ
૩૩
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ ફર્મ મેાહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કર્મબંધ ક્રાધાક્રિથી, હુણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શે સંદેહ ? ૧૦૪ છેાડી મત દર્શનતણા, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેના અલ્પ. ૧૦૫ ષપદનાં ષટ્કશ્ન હૈં, પૂછ્યાં કરી વિચાર; તે પદ્મની સર્વાંગતા, મેાક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ વૈષના ભેદ નહિ, કહ્યો માર્ગ જો હાય; સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ નકાય. ૧૦૭
કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ-અભિલાષ; ભવે ખેદ અંતર યા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ મેધ; તે પામે સમકિતને, વર્તે અંતર શેાધ. ૧૦૯
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
વર્તે નિજ સ્વભાવનેા, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧
વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉત્ક્રય થાય ચારિત્રના, વીતરાગ પદ્મ વાસ. ૧૧૨
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38