________________
નિત્યક્રમ
ષપદનામકથન આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ; છે ભક્તા વળી મેક્ષ છે, મેષ ઉપાય સુધર્મ. ૪૩ ષટ્રસ્થાનક સંક્ષેપમાં, ષટદર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાાં જ્ઞાનીએ એહ. ૪૪
(૧) શંકા-શિષ્ય ઉવાચ નથી દ્રષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ મિથ્યા જુદો માને, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જે આત્મા હોય તે, જણાય તે નહિ કેમ? જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મેક્ષ ઉપાય એ અંતર શંકા તણે, સમજાવે સદુપાય. ૪૮ - (૧) સમાધાન–સદ્દગુરુ ઉવાચ ભા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫0 જે દ્રષ્ટા છે વૃષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org