Book Title: Nityakram Sayankal tatha Ratrino Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ સાયંકાળનો તથા રાત્રિનો પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૨૫ નમસ્કાર જય જય ગુરુદેવ! ............ મથએ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીને ચરણમાં, હો વંદન અગણિત. ૨૬ નમસ્કાર જય જય ગુરુદેવ! ......... મથએણ વંદામિ. નમોડસ્તુ, નડતુ, નમસ્તુ, શરણું, શરણું, શરણું, ત્રિકાલશરણું, ભભવશરણું, સદ્ગુરુશરણું, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હ, વિનયવંદન હે, સમયાત્મક વંદન હો નડતુ જય ગુરુદેવ શાંતિ, પરમ તારુ, પરમ સજજન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ માળ, પરમ કૃપાળ, વાણીસુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણે મા હણે શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલ અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; પુરુષેક સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટપર ટકેલ્કીર્ણવત્ સદાદિત જયવંત રહે, જયવંત રહે. આનંદમાનંદકરપ્રસન્ન જ્ઞાનસ્વરૂપે નિજબોધરૂપમ, યેગીન્દ્રમીયં ભગવૈદ્ય શ્રીમદ્ગુરુ નિત્યમહં નમામિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38