Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ સાયંકાળનો તથા રાત્રિને અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ; જિનેશ્વર ત વાણું જાણું તેણે જાણું છે. (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણું છે.) ૭. શ્રી ગુરુભકિતરહસ્ય ( ભક્તિના વીશ દોહરા ) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ ,જરૂ૫; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણે વિશ્વાસ દૃઢ, ને પરમાદર નહીં. ૩ જોગ નથી સત્સંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયેગ. ૪ હું પામર શું કરી શકું? એ નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. ૬. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહને તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદેષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ તેાયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38