Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 24
________________ નિત્યક્રમ ૧૬. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મેક્ષમાર્ગ બહ લેપ; વિચારવા આત્માથીને, ભાખે અત્ર અગેય. ૨ કેઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કઈ માને મારગ મેક્ષને, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતાં, અંત ભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતાં, તેહ કિયાજડ આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મેહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. પ વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણું નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન ૭ જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તેહ ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ૮ સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ; અપૂર્વ વાણી પરમકૃત, સગુલક્ષણ યોગ્ય. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38