________________
નિત્યક્રમ
૨. આરતી (૧) જય જય આરતી સગુરુરાયા,
શ્રીમદ્ રાજચંદ્ર નમું (તુજ) પાયા. જય૦ ૧ પહેલી આરતી મિથ્યા ટાળે,
સમ્યજ્ઞાન પ્રકાશ નિહાળે. જય૦ ૨ બીજી આરતી બીજ ઉગાડે,
કંકાતીતપણને પમાડે. જય૦ ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ,
થાયે સહેજે નિર્મળ બુદ્ધિ જય. ચેથી આરતી અનંત ચતુષ્ટય,
પરિણામે આપે પદ અવ્યય. જય૦ ૫ પંચમી આરતી પંચ સંવરથી,
શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય૦ ૬ શ્રીમદ્ સરુરાજ - કૃપાએ,
સત્ય મુમુક્ષુપણું પ્રગટાયે. જય૦ ૭
આરતી (૨). જય દેવ, જય દેવ, જય પંચ પરમ પદ સ્વામી,
પ્રભુ પચ પરમ પદ સ્વામી; મેહાદિક હણ્યાથી (૨) અનંત ગુણધામી. જયદેવ૧
કલેક પ્રકાશક, સૂર્ય પ્રગટ જ્ઞાની, પ્રભુત્વ આરતી કરી જીવ પામે (૨) શિવપદ સુખખાણી. જયદેવ. ૨ પહેલી આરતી પ્રભુની, જિજ્ઞાસુ કરતા; પ્રભુ નિજ પદ લક્ષ લહી તે (૨) મિથ્યામતિ હરતા. જયદેવ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org