________________
નરસુખ સુરસુખ પામીએ, વળી પામે હો ભવ ભવ જિનધર્મ કે, અનુક્રમે શિવપદ પણ લહે, જિહાં મોટો હો અક્ષય સુખ શર્મ કે - નવ.. ૪ સાંભળી ભવિયણ દીલ ધરો, સુખદાયી હો નવપદ અધિકાર છે, વચન વિનોદ જિનેન્દ્રનો, મુજ હો જો હો ભવ ભવ આધાર કે - નવ..... પા.
(૩૩) સમરી સારદ માય, પ્રણમી નિજ ગુરુ પાય, આ છે લાલ, સિદ્ધચક ગુણ ગાયશું છે, એ સિદ્ધચક આધાર, ભવિ ઉતરે ભવપાર, આ છે લાલ, તે ભણી નવપદ ધ્યાયાં છે તેવા સિદ્ધચક ગુણગેહ, જસ ગુણ અનંત અછેહ,
આ છે લાલ, સમર્યા સંકટ ઉપશમેજી મેરા લહીએ વાંછિત ભોગ, પામી સવિ સંજોગ, આ છે લાલ, સુરનર આવી બહુ નમે છે | કષ્ટ નિવારે એહ, રોગ રહિત કરે દેહ, આ છે લાલ, મયણા સુંદરી શ્રીપાલનેજી જા એ સિદ્ધચક્ર પસાય, આપદા દૂરે જાય, આ છે લાલ, આપે મંગલ માલનેજી .પા. એ સમ અવર ન કોય, સેવે તે સુખીયો હોય. આ છે લાલ, મન વચ કાયા વશ કરીજી A૬ નવ આંબિલ તપ સાર, પડિક્કમણું દોય વાર, આ છે લાલ, દેવવંદન ત્રણ ટંકના III દેવ પૂજે ત્રણ વાર, ગણણું તે દોય હજાર, આ છે લાલ, સ્નાન કરી નિર્મલ ળેછે દા. આરાધે સિધ્ધચક્ર સાનિધ્ય કરે તેની શક આછલાલ જિન જન આગેભણેજી ૯ો. એ એવો નિશ દિશ, કહીએ વિશવાવીશ, આછેલાલ, આળ જંજાળ સવિ પરિહરોજી ૧૦ એ ચિંતામણી રત્ન, એહના કીજે જત્ન, આ છે લાલ, મંત્ર નહીં એહ ઉપરે છે |૧૧| શ્રી વિમલેસર જસ, હો જો મુજ પ્રત્યક્ષ,
-12 -