________________
|૧||
In૨ ||
||૩||
I૪
જ્ઞાનિઓએ દર્શાવ્યું વિસ્તારથી જો
ધરીયે તેનું ધ્યાન વિધિ અનુસારે જો નિશ્ચયથી ભવસિધુના કિનારે જો
પહોંચાડે નિર્વિબે ક્ષેમકુશળ થકી જો વિપદા નાસે સંપદ આવે ઘેર જો જેહના ધ્યાને પામે લીલા લહેર જે પૂર્વે ક્યું શ્રીપાલને મયણા પામ્યા જો
શ્રી મુનિચંદ્ર શ્રોતાને ઉપદેશે જો યથા વિધિ આરાધે તે સુખ લેશે જો
વિણ શંકાએ રાખી આદર ભાવને જો કાસ શ્વાસ કોઢાદિ રોગો નાસે જો સિદ્ધચકનું સ્મરણ કરે ઉલ્લાસે જો જાતરુપ સમ કાયા થાયે નિર્મલી જો કોધાદિક સહુ આરંભનો કરી ત્યાગ જો શ્રીપાલ ચરિત્ર સુણીયે ધરી નિત રાગ જો
મન વચ કાયા સંવર માટે રાખીને જો ધ્યાન ધરી નવપદનું ઉત્તમ તરીયા જો વર્તમાનમાં પણ સિવ લક્ષ્મી વરીયા જો આગે પણ કોઈ જીવો મહોય પામશે જો વંધ્યા પુત્રવતી નિર્ધન ધનવંત જો આરાધન પ્રભાવે ભુવિ યશવાન જો
સ્વર્ગાદિકના સુખો પામે ખચિતથી જો સકલ સુખનું સાધન નવપદ ધ્યાન જો, ધરો હૃદયમાં રાખીને બહુમાન જો વિવેક વેગે તે સુખને અનુભવે જો
IST
||૬|
|૭|
III