Book Title: Navangi Vruttikar Abhaydevsuri Author(s): Bechardas Jivraj Doshi Publisher: Vadilal M Parekh View full book textPage 8
________________ વૃત્તિઓની રચના અને રાગ વચ્ચે કાર્ય કારણની સાંકળ સુધ્ધાં બેસાડી દીધેલી. આચાય પાતે તા કેાઢ જેવા મહાવ્યાધિથી ઉત્પન્ન થયેલા સરણના ભયને લીધે એટલા દુ:ખી ન હતા જેટલા દુ:ખી વૃત્તિએ ઉપરના અનુચિત આક્ષેપોને લીધે હતા. અરે! તે એવા દુ:ખી થઈ ગયા હતા કે આવા અયેાગ્ય આક્ષેપોને લીધે પ્રચાર પામતી જૈન શ્રુતની અપભ્રાજનાને લીધે તેમને એક વખત અનશન કરવાને વિચાર સુધ્ધાં થઈ આવેલા.૪ આચાર્ય અભયદેવનાં જન્મસ્થાન, માતાપિતા, જાતિગોત્ર, ધારાજગાર વગેરે વિશે જે ઘણી ઘેાડી હકીકત મળે છે તે સૌથી પહેલાં વિક્રમ સંવત ૧૩૩૪ માં લખાયેલ પપ્રભાવકચરિત્રને આધારે સચવાયેલ છે. અને ત્યારપછી એને મળતી આવે એવી અને એટલી જ હકીકતને આશરે સેાળમા સૈકામાં સંકળાયેલા એવા સાવ અર્વાચીન ‘પુરાતનપ્રબંધસંગ્રહને પણ ટેકા છે. વિક્રમ સંવત્ ૧૩૬૧ માં રચાયેલા પ્રશ્નધચિંતામણિ તથા સંવત્ ૧૩૮૯ માં ગૂંથાયેલા તીર્થંકલ્પમાં પણુ આચાય અભયદેવ વિશે જે થોડી થાડી હકીક્ત મળે છે તેમાં તેમના જન્મસ્થાન વગેરે વિશે કશી માહિતી સાંપડતી નથી. આ ઉપરાંત સુમતિગણિ . ૪ જીઓ પ્રભાવકત્ર-અભયદેવસૂરિચરિત મ્લા ૧૩૬ निशम्येति गुरुः प्राह नार्तिर्मे मृत्युभीतितः । रोगाद् वा पिशुना यत्तु कद्वदा तद्धि दुस्सहम् ॥ "" ૫જી પ્રભાવકચરિત્રપ્રશસ્તિ લા॰ ૨૨, -અનઢ-શાલ-શશષષઁ. ૬-જી પુરાતનપ્રબંધસ ંગ્રહની પ્રસ્તાવના. ૭ જુઓ પ્રબંધચિંતામણિપ્રશસ્તિ લા૦ ૫. ૮ જી તીર્થંકલ્પપ્રશસ્તિ ક્લે ૩ નટ્-બનેવ—શાશ-શોતમને. } (6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36