________________
સ્થાનરૂપ છે તથા જે શહેરમાં ધમ ભાવનાવ ́ત સુશ્રાવકે વાસ કરી રહ્યા છે તે શહેરમાં સ્થાપવામાં આવતી અભયદેવસૂરિ જ્ઞાનમંદિરની સંસ્થા આપણા શ્રમણુસંઘમાં, શ્રમણીસંઘમાં, શ્રાવકસંઘમાં અને શ્રાવિકાસ ઘમાં જ્ઞાનના પ્રકાશ ફેલાવા અને સમસ્ત ગુજરાતની જનતાનું કલ્યાણુ મંગળ થાય એવી સક્રિયકરી પ્રવૃત્તિ દિન પ્રતિદિન કરતી રહેા !
શિવમસ્તુ સર્વાંગત:।
૨૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com