Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 17
________________ વના વગેરે અટકી પડયાં છે એવાં જૈન મૂળસૂત્રા અ`ગા કે બીજા ગ્રંથાના પાઠ અને વાચનાઓ મંડિત જ થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય, અશુદ્ધિખહુલ થઈ જાય અને ભારે દુર્ગંધ પણ થઈ જાય એ તદ્ન સ્વાભાવિક છે. એટલું જ નહિ પણ આગમાનાં રકૂટ પુસ્તકો પણ લખાયે જાય. માટે જ શ્રીઅભયદેવે પાતે વૃત્તિએ લખતાં જે જે મુસીબતા પડી છે તેની ફરિયાદો નોંધી બતાવી છે, તે એમના કાળની એ ચૈત્યવાસી પરંપરાની વાસ્તવિક પરિસ્થિતિની સૂચક છે અને એ જ પરિસ્થિતિએ શ્રીઅભયદેવને અંગે ઉપર વૃત્તિઓ રચવાને પ્રેર્યા છે. જોકે તેમના સમયે જૈનશાસનની પરિસ્થિતિ ભારે વણસેલી હતી છતાંય આચાય હરિભદ્રની પેઠે તેમના સમયમાંય દરિયામાં મીઠા પાણીની વીરડીની પેઠે કેટલાક મુનિએ સંવેગપક્ષી હતા અને સરખામણીમાં સંયમી તથા શુદ્ધ પ્રરૂપક હતા. રાજા ભીમના સગામાં ગણાતા શ્રીમાન દ્રોણાચાય અને તેમની મડળી તે વખતે પણ ઊંચું માથું રાખીને પેાતાની સંયમસાધના કરતી હતી. આગમાનાં સ્વાધ્યાય પઠન-પાઠન વગેરે એ મંડળીમાં ચાલતાં હતાં અને એ રીતે એ મ`ડળીને આગમા પ્રત્યે ભારે સદ્ભાવ હતા. એ સમયે જેએ સ ંવેગપક્ષમાં ગણાતા ત્યાગી મુનિ હતા તેમાં શ્રીદ્રોણાચાય અને તેમની મંડળી જેવા કોઇ આગમાના અભ્યાસી નહીં હાય તેથી જ પોતાની વૃત્તિઓના સંશાધન માટે અને તેમની ઉપર પ્રામાણ્યની મહાર મરાવવા માટે ત્યાગી શ્રી અભયદેવને વિશાલ હૃદયવાળા તટસ્થ એવા શ્રી દ્રોણાચાર્ય તથા તેમની મંડળીના આશ્રય મેળવવા પડેàા, એ હકીકતને તે પેાતે વૃત્તિની દરેક પ્રશસ્તિમાં લખ્યા વિના રહ્યા નથી, એટલું જ નહી પણ દરેક પ્રશસ્તિમાં શ્રી દ્રોણાચાય અને તેમની પતિ મંડળીના શ્રી અભયદેવે ભારે કૃતજ્ઞતાપૂર્વક વારંવાર ઉલ્લેખ ૨૮ જુએ પ્રશ્નવ્યાકરણવૃત્તિના આર્ભઃ- પ્રાયોઽક્ષ્ય ટાનિ ચ પુત્તનિ । ૨૯ નુ દરેક વૃત્તિની પ્રશસ્તિમાં આવેલા ગીતાર્થ શ્રીદ્રોણાચાર્યજીના "" [ ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36