Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 28
________________ વખતે આગમાની વાચનાઓને, પાઠાને ખરાખર મેળવી શુદ્ધ કરવા સારુ તેમને કેટલે બધે શ્રમ કરવા પડયો હશે, કેટકેટલા ઉર્જાગુરા વેઠવા પડચા હશે. વમાનમાંય એક પુસ્તકને શુદ્ધ કરીને સંપાદન કરવા જતાં કઠે પ્રાણુ આવી જાય છે તે પછી જે સમયે સપાદન સાધનનાં સાધના ઘણાં જ છાં, કોઈ બીજાની સહાયતા પણ નહીં અને એકલે હાથે રચના કરવાની ભારે જવાખદારી, બીજી તરફ જેવી અને જેટલી જોઇએ તેવી અને તેટલી અનુકૂળતા નહી, એટલું જ નહી. વિધપક્ષની પ્રખળતા અને ધારેલા કાર્ય ઉપર આક્ષેપો, આવી સ્થિતિમાં આચાર્ય અભયદેવે નવાંગની વૃત્તિઓને રચીને જે પેાતાના પાંડિત્યના, ધીરતાને, શાસનભક્તિના અને સહનશીલતાને, ગુણગ્રાહકતાને તથા સમર્શિતાના પિરચય આપણને મતાન્યે છે તે અજોડ અસાધારણ અને અનુપમ છે. વળી એમણે જે જે વૃત્તિએ રચી છે તે સુખેધ, સૂત્રના અને ખરાખર સ્પષ્ટ કરનારી અને પ્રાંજલ ભાષામાં લખાઈ છે. એક વખત એવા પણ હતા કે વૃત્તિઓ લખનારા સૂત્રના અ સ્પષ્ટ કરવા જતાં વ્રુત્તિઓને વાક્રમહાણુ વ બનાવી દેતા અને એથી બિચારું સૂત્ર કર્યાંય દૂર પડયું રહેતું. પરંતુ અભયદેવે પોતાની વૃત્તિઓમાં કયાંય આવું થવા દીધું નથી અને દરેક દરેક સૂત્રને ખરાખર સ્પષ્ટ કરવા પૂરતું ધ્યાન આપેલ છે. વિવરણ કરતાં જ્યાં સવાદક પ્રમાણેાની જરૂર જણાય ત્યાં તે પૂરતા પ્રમાણમાં આપેલ છે. અનેક વાચનાઓમાંથી અમુક એક વાચનાને પ્રાધાન્ય આપી વિવરણ કરેલું છે અને સાથે વાચનાભેદો તરફ અભ્યાસીઓનું ધ્યાન પણ ખેચ્યું છે તથા જુદા જુદા પાઠમાંથી ખરાખર તુલના કરી કરીને અને પૃથક્કરણ કરીને તેમણે વિવરણ કરવા માટે પાઠે ચૂંટી કાઢવા છે અને બીજા પાઠાંતરો પણ આવશ્યકતાનુસાર નાંધી ખતાવેલાં છે. અર્થ સમજાવવા સારું પૂરા પ્રયત્ન કરતા છતાંય જ્યાં સ્પષ્ટતા થઈ શકે તેમ ન હોય ત્યાં તેમણે પૂર્વની વૃત્તિઓને ટાંકીને સ ંતાષ માન્યા છે વા પૂના વિચારભેદ્ય ટાંકી બતાવીને ખામેશી પકડી છે. આટલી બધી વૃત્તિઓમાં કોઈ એક પણ ઠેકાણે તેમણે 4] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36