Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 29
________________ પોતાની કલ્પના બતાવવાનેા મુદ્લ પ્રયાસ કરેલ નથી; આ જ તેમની સરળતા, શાસનભક્તિ, સંયમિવૃત્તિ અને નિરભિમાનવૃત્તિ ભૂરિ ભૂરિ પ્રશસનીય છે. આપણે જોઈ એ છીએ-અનુભવીએ છીએ કે વિદ્યા અને નિરભિમાનવૃત્તિ એ એના સંવાદ કચાંય ભાગ્યે જ દેખાય છે. થાડુંક લખતાં ખેલતાં કે રચતાં આવડ્યુ કે પેાતાની કલ્પનાનાં ઉડ્ડયન થયા વિના નહીં રહેવાનાં; ત્યારે આચાર્ય અભયદેવે આટલું આટલું અસાધારણ ગુન કર્યું, આટલું ધાર કઠોર તપ તપ્યું છતાં કાંય પેાતાના પાંડિત્યના પ્રદર્શન માટે એક પણ અક્ષર કાઢો નથી તેમ તે તેવું ખેલ્યા પણ નથી.એ તે પાતે ‘ અમુક આચાર્યના ચરણરજ સમાન અણુ શિષ્ય વૃત્તિ કરે છે’ એવું જ લખતા રહ્યા છે અને અભ્યાસી મહાનુભાવાને વિનવતા રહ્યા છે કે આમાં કયાંય મારી કોઈ ભૂલચૂક થઈ હોય તા જરૂર તેઓ મને ક્ષમા આપે અને બતાવવા કૃપા કરે. ' '-ન 2: મારી મા ઘણું! કાણુ હતા, સાધના ઓછાં, એકલે હાથે પ્રવૃત્તિ કરવી અને શરીરની ૬ળતા એધી સ્ખલને ધવાં સહજ છે, એમ તે વારવાર સૂચવ્યા કરે છે. છેવટે એ કહેવું જરૂરી છે કે અભયદેવસૂરિએ વૃત્તિએ”ન રચી હોત તે આજે આગમાના કેવા હાલ હેાત તે કહેવું મુશ્કેલ છે. વૃત્તિએ છતાંય આજે આગમા ઉપેક્ષાપાત્ર બન્યા છે તે વિના વૃત્તિ તેમના તરફ કે ધ્યાન આપત ગુજરાતે એક અસાધારણ જ્યેાતિર્ધરને પકવીને પાતામાં સમાવી ધન્યતા અનુભવી છે એ હકીકત અભયદેવસૂરિ માટે અક્ષ ૨૫: સત્ય છે. અભયદેવના પુરુષાર્થ સમજી આપણે એ દ્વારા પ્રેરણા મેળવીએ અને એને જ માર્ગે આગમેના ઉદ્ધાર સ ંશાધન સંપાદન અને તેમની અદ્યતન ઢબની આવૃત્તિઓને તૈયાર કરવા કરાવવામાં આપણા સઘળાં સાધન વાપરવાના સંકલ્પ કરીએ તે આ ઉત્સવ, 1:23 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36