Book Title: Nandanvanna Parijat Author(s): Nandansuri, Shilchandrasuri Publisher: Vijayanandsuri Smarak Trust AhmedabadPage 66
________________ સવારે જીવ આનંદ કરતો દેખાશે, પણ બપોરે જુઓ તો કાંઈ ન હોય. બપોરે આનંદ કરતો હોય, ને સાંજે એ મરી જાય છે. હાર્ટફેઈલ થઈ જાય છે. સવારે કાંઈ ન હોય ને સાંજે કહો તો સટ્ટામાં લાખો રૂપિયા હારી જાય. એટલે જે સવારે છે, તે સાંજે નહિ દેખાય. આમ આ સંસારમાં સ્ત્રી, કુટુંબ, ને લક્ષ્મીની અનિત્યતા આ ભવમાં જ દેખાઈ આવશે. ૪૯ ૬ ૫. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138