Book Title: Nandanvanna Parijat
Author(s): Nandansuri, Shilchandrasuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 128
________________ એક માણસ સો રૂપિયા લઇ બજારમાં ચાલ્યો જતો હોય, ને રસ્તામાં કોઇ જીવ દુઃખથી અને ભૂખથી પીડાતો હોય, મરવા પડ્યો હોય, પેલો એને એક રૂપિયો આપે તો એનો જીવ બચી જાય તેમ છે, પોતાને ૯૯ થી ચાલે તેમ છે, છતાં પેલો એને એક રૂપિયો ન આપે તો એ મહાપરિગ્રહી જાણવો. ૧૦૨ ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138