Book Title: Nandanvanna Parijat
Author(s): Nandansuri, Shilchandrasuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 130
________________ પુરુષાર્થ ચાર છે. તેમાં અર્થ ને કામ-બે ગૌલૈયા જેવાં છે. વગર નોતરે જમવા બેસી જાય તેનું નામ ગોલૈયા. કામદશા જીવ જન્મે એવી આવી જાય છે. એને બોલાવવા જવી નથી પડતી. અને કામભોગોને માટે જીવ લક્ષ્મીની મહેનત પણ કરે છે. જેમ કામની વાસના વધતી જાય તેમ અર્થની વાસના પણ વધવાની તેથી તેને પણ બોલાવવો પડતો નથી. ૧૦૪ ૧૨૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138