Book Title: Nandanvanna Parijat
Author(s): Nandansuri, Shilchandrasuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 134
________________ સર્વજ્ઞની દેશના એક જ હોય પણ પાત્રભેદે જુદી રીતે પરિણત થાય. વરસાદનું પાણી એક જ છે. પણ પાત્ર ભેદે જુદી રીતે ભાસે. સ્વાતિમાં વર્ષાનું પાણી છીપમાં પડે તો મોતી થાય. સર્પના મુખમાં પડે તો ઝેર થાય. તેવી રીતે દેશનાના પણ પાત્રભેદે ભેદ થાય. નયની અપેક્ષાએ દેશનાના ભેદ થાય. ૧૦૮ ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138