Book Title: Nandanvanna Parijat
Author(s): Nandansuri, Shilchandrasuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 133
________________ આત્મા જ્યાં સુધી આકારવાળો છે, ત્યાં સુધી સામે આકાર જોઇશે. જગતના તમામ જીવોને આકૃતિની જરૂર છે. જેમ ૧૨૫ માંથી ૧૨૫ જાય તો નીચે શું રહે ? કશું નહીં. તો-પણ નીચે ત્રણ મીંડાની આકૃતિ કરે છે. કંઈ નથી, છતાં કંઈ નથી એ જણાવવા માટે મીંડાની આકૃતિ છે, તો પછી સાક્ષાત્ જે પરમાત્મા છે, તેને જણાવવા માટે તો આકૃતિની જરૂર છે જ. ૧૦૭ ૧૩ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138