Book Title: Nandanvanna Parijat
Author(s): Nandansuri, Shilchandrasuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 137
________________ એક વિવેકવાન આત્મા છે. બીજો અજ્ઞાની છે. બંનેને કર્મ તો ઉદયમાં આવે. પરંતુ જ્ઞાની-સમજણવાળા જીવને દુઃખમાં પણ સમભાવ રહે અને અજ્ઞાની જીવ અધેર્યથી મુંઝાય છે, તેને કલેશ થાય છે. ૧૧૧ ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138