SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સવારે જીવ આનંદ કરતો દેખાશે, પણ બપોરે જુઓ તો કાંઈ ન હોય. બપોરે આનંદ કરતો હોય, ને સાંજે એ મરી જાય છે. હાર્ટફેઈલ થઈ જાય છે. સવારે કાંઈ ન હોય ને સાંજે કહો તો સટ્ટામાં લાખો રૂપિયા હારી જાય. એટલે જે સવારે છે, તે સાંજે નહિ દેખાય. આમ આ સંસારમાં સ્ત્રી, કુટુંબ, ને લક્ષ્મીની અનિત્યતા આ ભવમાં જ દેખાઈ આવશે. ૪૯ ૬ ૫. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy