SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પેલી લાંબી કાકડી પણ આપણને બોધ આપે છે. એ કડવી હોય છે. પણ એને કાપીને ફીણીને એક પતીકું કાઢી નાખો તો એ મીઠી લાગશે. એમ લક્ષ્મી પણ કહે છે કે-અઢારે પાપસ્થાનક સેવ્યાં ત્યારે હું આવી છું અને હું તો કડવી છું. માટે તું મને ફીણીને એ પતીકું –દાન કરીશ, તો હું મીઠી થઇને રહીશ. નહિ તો હું કડવી વખ છું. ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy