Book Title: Nandanvanna Parijat Author(s): Nandansuri, Shilchandrasuri Publisher: Vijayanandsuri Smarak Trust AhmedabadPage 118
________________ કુદરતી કાતર તો બધે સરખી છે. જાડું પાણકોર હોય તો મોડું કપાય, અને મલમલ હોય તો જલ્દી કપાય પણ વહેલું મોડુ બંને કપાય તો ખરું જ. ૯૪ ૧૧૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138