Book Title: Nandanvanna Parijat
Author(s): Nandansuri, Shilchandrasuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ રઘુવંશમાં રાજાનું વર્ણન કાલિદાસે કર્યું છે. તેમાં કહ્યું છે કે બાલ્ય-કાળમાં વિદ્યાનો અભ્યાસ કરે. યુવાવસ્થામાં સંસારસુખો ભોગવે. વૃદ્ધાવસ્થામાં સંન્યાસ લે અને યોગ વડે શરીરનો ત્યાગ કરે. शैशवेऽभ्यस्तविद्यानां, यौवने विषयैषिणाम् । वार्धक्ये मुनिवृत्तीनां योगेनाऽन्ते तनूत्यजाम् ॥ (રઘુવંશ, સ-૧) અત્યારે તો એનાથી વિપરીત છે. અત્યારે બાલ્યકાળમાં વિદ્યાનો અભ્યાસ કરે, પણ તેમાંથી ભ્રષ્ટાચાર જ શીખે. યુવાવસ્થામાં કાંઈક વ્યસનો હોય, અને વૃદ્ધાવસ્થામાં કૂતરા જેવી વૃત્તિવાળા હોય, અને અંતે રોગ વડે શરીરનો ત્યાગ કરે शैशवे भ्रष्टविद्यानां, यौवने विषभक्षिणाम् । वार्धक्ये श्वानवृत्तीनां, रोगेणाऽन्ते तनूत्यजाम् ॥ ८८ ૦૨૦૦ ૧ ૨૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138