Book Title: Munipati Charitram Author(s): Maganlal Hathisang Shah Publisher: Maganlal Hathisang Shah View full book textPage 3
________________ - મુનપતિ વરિત્ર. આ '(માતર.) આ જંબુદ્વિપના ભરતક્ષેત્રને વિષે લફિમયે કરીને ઇંદ્રપુરીના સરખી સુશોભિત સુવ્રતા નામની નગરી છે, તેમાં ન્યાયવંત, શત્રનો નાશ કરનાર, ધર્મનો પાળક, બહેતર કળાનો જાણ, બત્રીસલક્ષણથી મનહર અને પુત્રની પેઠે પ્રજા નું પાલન કરનાર એવો મુનિપતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શિળતે કરીને સુશેભિત, પતિવ્રતા ધર્મવાળી અને રૂપે કરીને ઇંદ્રા સમાન પૃથ્વિ નામની રાણી હતી. તેમને સર્વ કળાઓનો જાણુ, મહા વિનયવંત અને દયારૂપ સદ્દગુણને ધારણ કરનારે મણિચંદ્ર નામનો પુત્ર હતો. આ પ્રકારના ઉત્તમ પરિવારવાળે અને રાજનીતિમાં કુશળ એ મુનિયતિરાજા સુખે કરીને રાજ્ય કરતા હતા. એકદા તે રાજા પિતાના મહેલના ગોખમાં બેઠે બેઠે રાણી પાસે મસ્તક જેવરાવતો હ, તે વખતે રાણીએ રાજાના મસ્તકમાં એક પળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 118