Book Title: Mulshuddhi Bhavanuvad Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay Publisher: Ranjanvijayji Jain Pustakalay View full book textPage 6
________________ સમર્પણ... જેઓશ્રીના જીવનમાં સંયમજીવન ના પર્યાય દરમ્યાન ત્યાગ-તપ ઉભય મુખ્ય અંગો છે. અપ્રમત ભાવે સદૈવ જ્ઞાન-સાધનામાં મગ્ન રહેનાર ચિંતન મનનથી આગમ ગ્રંથોના વાંચન તથા વાચનામય જીવન જીવનાર સ્વ. અનુયોગાચાર્ય પન્યાસ પ્રવર શ્રી તિલકવિજયજી ગણિવર્ય ના ૫૧ મી પુણ્યતિથિએ આ ગ્રન્થરત્ન સમર્પણ કરતાં અનુભવાતો આનંદ અવર્ણનીય બન્યો છે. મુનિરાજયોત .. ઋણ સ્વીકાર .... પ.પૂજ્ય કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્ર સૂરીજી મ.સા.નું આ ગ્રંથ પ્રકાશનમાં માર્ગદર્શન, પ્રેરાગા પ્રાપ્ત થયેલ છે. પ. પૂજ્ય આગમજ્ઞાતા પ. પૂજ્ય પન્યાસપ્રવરશ્રી કુલચન્દ્ર વિજયજી મ.સા. તથા સરલ સ્વભાવી પ.શ્રી મુનિચન્દ્ર વિજયજી ગણિવર્ય નું આ ગ્રંથ પ્રકાશનમાં માર્ગદર્શન, પ્રેરાના સમયે સમયે સૂચના આપતા ગયા તેના કારણે સરળતા અને શીધતાથી આ ગ્રંથ પરિપૂર્ણ થયેલ છે. શ્રી માલવાડા જૈન સંઘ ગ્રંથ પ્રકાશન માં જ્ઞાન ખાતા માંથી સુંદર રકમ અર્પણ કરીને શ્રુતભક્તિ કરેલ તે ધન્યવાદ પાત્ર છે. હંમેશા મૃતભક્તિમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છા. શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય, માલવાડા.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 306