________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૮ઃ નિયંઠા સ્વરૂપ
૧e ,
આદિ સમયવર્તી નિગ્રંથોને અપ્રથમ સમયવર્તી નિગ્રંથ (૩) અંતિમ સમયવર્તી નિગ્રંથોને ચરમ સમયવર્તી નિગ્રંથ (૪) અંતિમ સમય સિવાયના નિગ્રંથોને અચરમ સમયવર્તી નિગ્રંથ અને (૫) નિગ્રંથ અવસ્થાના કોઈ પણ સમયવર્તી નિગ્રંથોને યથાસૂમ નિગ્રંથ કહે છે.
નિગ્રંથના બે પ્રકાર છે- ઉપશાંતકષાય નિગ્રંથ અને ક્ષીણકષાય નિગ્રંથ. અગિયારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ઉપશાંત કષાય નિગ્રંથ છે અને બારમા ગુણરથાનવર્સી નિગ્રંથ ક્ષણ કષાય નિગ્રંથ છે. (થે સ્નાતક – પૂર્ણતઃ શુદ્ધ, અખંડ ચારિત્રસંપન્ન નિગ્રંથને સ્નાતક કહે છે. તે ચાર ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ પ્રકારના નિગ્રંથમાં પણ ભેદનું કોઈ કારણ નથી. તેમજ આ ગુણસ્થાન પણ શાશ્વત છે. તેના સંયમ સ્થાનો, આત્મગુણો–જ્ઞાન, દર્શન પણ સમાન છે. તેમ છતાં પાંચ પ્રકારના ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે તેના પાંચ ભેદનું કથન કર્યું છે. સૂત્ર કથિત સ્નાતકના પાંચ ભેદો તેના પાંચ ગુણોને પ્રગટ કરે છે. ૧. કછવી--યોગ નિરોધ અવસ્થામાં છવી અર્થાત્ શરીરભાવ ન હોય તે અચ્છવી. અપ– ઘાતકર્મનો ક્ષય કર્યા પછી તેમાં કાંઈ પણ ખાસ ક્ષપણ શેષ નથી, તે અક્ષપી છે. ૨. નવને સંપૂર્ણ દોષ રહિત અવસ્થા. ૩. અM– ઘાતકર્મના અંશથી રહિત હોય તે અકર્માશ. ૪. સંયુદ્ધ – વંસ થશે– વિશુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક, ૫. સરિસ્સવી- કર્મબંધના આશ્રવથી રહિત હોય તે અપરિશ્રાવી છે. ચૌદમા ગુણસ્થાને સાધક અયોગી, નિષ્ક્રિય, બની જાય છે ત્યારે કર્મનો આશ્રવ અટકી જાય છે. આ રીતે આ પાંચે ય અવસ્થા, ભેદ રૂપ નથી પરંતુ “શુક્ર-પુરંદર' આદિની જેમ શબ્દ નયની અપેક્ષા પાંચ ભેદ સમજવા. નોંધઃ(૧) પાંચ પ્રકારના સંયમ(સંજયા)ની પરિભાષા સ્વરૂપ ભગવતી સૂત્રના સારાંશમાં (ભાગ-૫માં) પૃષ્ઠ ર૯૦ ઉપર કરેલ છે (૨) પ્રસ્તુતમાં નિગ્રંથોનું સ્વરૂપ ગુરુપ્રાણ આગમ બત્રીસીના આધારે આપેલ છે જે બુદ્ધિ ગમ્ય છે. ટીકાઓમાં અને અન્ય સંસ્કરણોમાં કંઈક ભિન્નતા જોવા મળશે, તેનું વિદ્વાન પાઠક સ્વયં ચિંતન કરશે.]
જ
$ નિગ્રંથ સ્વરૂપ સંપૂર્ણ રૃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org