Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 206
________________ મજ ર૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત : છ પ્રકારે અજીર્ણ અને સુફલઃઅજીર્ણ સુફલ ૧. જ્ઞાનનું ઘમંડ, કુતર્ક નમ્રતા, નિરહંકાર યશોકામનાની મતિ લઘુતા, અનકમ્પા ૩. તપનું ક્રોધ શાંતિ, નિર્મોહ, અલ્પેચ્છા ૪. ક્રિયાનું અન્યથી ધૃણા, ઈર્ષ્યા આત્માનંદ, પ્રેમ, સમભાવ વૃદ્ધિ ૫. ધનનું લાલસા, કંજૂસાઈ, પરતિરસ્કાર સંતોષ, દાન, સવ્યવહાર ૬. બલનું લડાઈ, આત્મોત્કર્ષ–સ્વપ્રશંસા સેવા–ભાવ, ગંભીરતા, ગમ ખાવી. ચશો ભાવના શું છે? : માનવ કંઈ કરીને યશ–પ્રશંસા ઈચ્છે, તે અવગુણ છે. * માનવ કંઈ કરીને બીજાથી પોતાને ચઢિયાતો દેખાડવા ઇચ્છે, તે અજ્ઞાનદશા છે. માનવ કંઈ કરીને પોતાને ઊંચા અને બીજાઓને નિમ્ન દેખાડવા ઇચ્છે તો તે મૂર્ખતા છે. જ્ઞાની કહે છે કે– યશ, પૂજા, સત્કાર, સન્માનને કીચડ સમાન સમજો. આ બધા અહંભાવના પોષક છે. તે આત્માને માટે સૂક્ષ્મ શલ્ય છે, કાંટાછે માટે યશ અને નામનાની ચાહના કરવી, તે આત્માની અવનતિ કરવાની એક પ્રક્રિયા છે. સુખી અને ઉન્નત જીવોના ત્રણ ગુણ: (૧) કમ ખાઓ (૨) ગમ ખાઓ (૩) ની જાઓ. દસ શ્રમણ ધર્મ: ૧. ક્ષમા કરવી. ૨. ઘમંડ રહિત હોવું. ૩. કપટવૃત્તિ છોડીને સરલ થવું. ૪. લોભ લાલસા ત્યાગ. ૫. મમત્વ પરિગ્રહથી મુક્ત થવું. ૬. સત્યવાન હોવું, ઈમાનદારીથી ભગવદાશા પાલન. ૭. મન, વચન અને કાયાનો અને ઈદ્રિયોનો પૂર્ણ સંયમ હોવો. ૮. તપસ્યા અને સ્વાધ્યાયમાં લીન રહેવું. ત્યાગ પચ્ચખાણ કરવા, શ્રમણોને પોતાના આહારાદિ દેવા. ૧૦. શુદ્ધ બ્રહ્મચર્ય પાલન (મન, વચન અને કાયાથી). ક્રોધીના અવગુણ:ક્રોધી મહા ચંડાલ આંખ્યા કરદે રાતી, ક્રોધી મહા ચંડાલ ઘડ ધડ ધ્રુજે છાતી | ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં માતા ભાઈ, ક્રોધી મહા ચંડાલ દોનો ગતિ દેત ડુબાઈ ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં થાલી કુંડો, ક્રોધી મહા ચંડાલ જાય નરકમાં ઊંડો // દસ મુંડન : ૧. શ્રોતેન્દ્રિય મુંડન ૬. ક્રોધ મુંડન-ગુસ્સો નહીં કરવો. ૨. ચક્ષુઇન્દ્રિય મુંડન ૭. માન મુંડન-ઘમંડ નહીં કરવો. ૩. ઘાણેન્દ્રય મુંડન ૮. માયા મુંડન-કપટ નહીં કરવું. ૪. રસનેન્દ્રિય મુંડન ૯. લોભ મુંડન-લાલસાઓ છોડવી. ૫. સ્પર્શેન્દ્રિય મુંડન ૧૦. શિરમુંડન-લોચ કરવો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210