Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 210
________________ ગમ મલી જનાગરી નવનીતા ની પ્રશ્નોતરી સક આગની સાનીથી શ્રી તિલોકમુનિજી 0 8 ૧૯-૧ર-૧૯૪૭ દીલn 8 19 U-1997 દીક્ષાગુરુ - શ્રમણશ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ.સા., નિશ્રાગુરુ - પૂજ્યશ્રી ચમ્પાલાલજી મ.સા. (પ્રથમ શિષ્ય), આગમ જ્ઞાનવિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી પ્રકાશચંદ્રજી મ.સા., લેખન સંપાદન કલા વિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી કન્ડેયાલાલજી મ.સા. 'કમલ', નવજ્ઞાન ગુચ્છ પ્રમુખતા વહન - શ્રી ગૌતમમુનિજી આદિ સંત ગણની, વર્તમાન નિશ્રા - શ્રમણ સંઘીય આચાર્યશ્રી શિવમુનિજી મ.સા., બાર વર્ષે અધ્યાપન પ્રાવધાનમાં સફળ સહયોગી - (1) તત્ત્વચિંતક સફળ વકતા મુનિશ્રી પ્રકાશચન્દ્રજી મ.સા. (અજરામર સંઘ) (2) વાણીભૂષણ પૂજ્યશ્રી ગિરીશચંદ્રજી મ.સા. (ગોંડલ એ છે કે સંપ્રદાય), ગુજરાતી ભાષામાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગરૂપ, અનુપમ લાભ પ્રદાતા - ભાવયોગિની સ્થવિરા પૂ. શ્રી લીલમબાઈ મ.સ.. આગમ સેવા:- ચારેય છેદ સુત્રોનું હિન્દી વિવેચનલેખન (આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવરથી પ્રકાશિત). ૩ર આગમોનું સારાંશ લેખન. ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગના 5- ખંડોમાં સંપાદન સહયોગ. ગુણસ્થાન સ્વરૂપ, ધ્યાન સ્વરૂ૫, ૧૪નિયમ, ૧૨વ્રતનું સરળ સમજણ સાથે લેખન સંપાદન. વર્તમાન સેવા :- ગુજરાત જૈન સ્થાનકવાસી સમુદાયોનાં સંત સતીજીને આગમજ્ઞાન પ્રદાન. ૩ર આગમના ગુજરાતી વિવેચન પ્રકાશનમાં સંપાદન સહયોગ. સર આગમોના પ્રશ્નોત્તર લેખન, સંપાદન (હિન્દી). આગમ સારાંશ ગુજરાતી ભાષાંતરમાં સંપાદન સહયોગ અને આગમ પ્રશ્નોત્તરનું ગુજરાતી સંપાદન., ! મુનિશ્રી પ્રકાશચન્દ્રજી Jain Education International Fon Privre & P enal Us www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210