Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 207
________________ ઉપદેશ શાસ્ત્રઃ સૌજન્ય દાતાઓને આભાર સહ ધન્યવાદ | ૨૦૦ પાંચેય ઇન્દ્રિયોના મનોજ્ઞવિષયોની લાલસા રાખવી અને શુભાશુભ સંયોગોમાં રાગદ્વેષ નહીં કરતાં તટસ્થ ભાવમાં રહેવું, તે ઈન્દ્રિયોનું મુંડન કહેવાય છે. II ઉપદેશી સ્તવન : બોલ સંગ્રહ સંપૂર્ણ II ) એ પરિશિષ્ટ વિભાગ સંપૂર્ણ ના I fપદેશ શારા સાવશs; '/ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના સંપૂર્ણ . સારાંશ પુસ્તકોના વિષયોમાં શંકા-કુશંકા કરી કર્મબંધન કરતાં જિજ્ઞાસાથી આગમ મનીષી મુનિરાજશ્રીથી પત્ર સંપર્ક કરી જ્ઞાન-વૃદ્ધિ કરવી જોઈએ. નિવેદક - જીગ્નેશ બી. જોષી બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ વાંચીને સંક્ષેપમાં જાણી શકાય છે કે જૈનાગમોમાં શું શું સમજાવ્યું છે. બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ આઠ પુસ્તકોમાં પોસ્ટ ખર્ચસહિત કુલ રૂા. ૪૦૦/-નો M.O. રાજકોટ મોકલી પ્રાપ્ત કરી શકાય છે. આઠેય ભાગો પ્રકાશિત થવાની યોજના સંપૂર્ણ થઈ ગયેલ છે. રાજકોટનું સરનામું નેહલહસમુખભાઈમહેતા,આરાધનાભવન,ચંદ્રપ્રભુ એપાર્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ૬/૧૦વૈશાલીનગર, રાજકોટ-૩૬૦૦૦૧ - - -- ------ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210