Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 194
________________ છે. ૧૯૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત | तदट्ठोवउत्ते, तदप्पियकरणे, तब्भावणा भाविए, अणत्थ कत्थई मणं अकरेमाणे, આ પ્રમાણે એકાગ્રચિત્ત થઈને કરવાથી ભાવ પ્રતિક્રમણ થાય છે અન્યથા નિદ્રા અને વાતોમાં કે અસ્થિર ચિત્તમાં દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે. - અનુયોગ દ્વાર સૂત્ર ૨૭ મું સૂત્રો કહ્યું પણ છે. – દ્રવ્ય આવશ્યક બહુ, કર્યા ગયા વ્યર્થ સહુ, અનુયોગ દ્વાર જોઈ લેવો રે. આથી પ્રતિક્રમણમાં નિદ્રા અને વાતો કરવાનું ક્ષમ્ય થઈ શકતું નથી. (૩૩) આહારની કોઈ વસ્તુ ભૂમિ પર અથવા આસન પર રાખે તો પ્રાયશ્ચિત્ત. – નિ–૧૬ (૩૪) મકાન નિર્માણના કાર્યમાં સાધુએ ભાગ લેવો જોઈએ નહિ. –ઉત્તરા,અ—-૩૫, ગા—૩થી (૩૫) સાધુ કોઈપણ વસ્તુના ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તો તે વાસ્તવિક સાધુ નથી હોતો. ક્રય વિક્રય મહાદોષકારી છે. – ઉત્તરા-–અ—-૩૫ ગાથા ૧૩, ૧૪,૧૫ આચા, શ્ર–૧–૪૦, ર–ઉદ્દે–પ (૩૬) આહાર બનવા બનાવવામાં સાધુએ ભાગ ન લેવાય. અગ્નિનો આરંભ બહુ જીવ હિંસા જનક છે. –ઉત્તરા, અર, ૩૫–૧૦,૧૧,૧૨. (39) विभूसावत्तियं भिक्खू कम्मं बंधइ चिक्कणं । સંસાર સાયરે થોર, રે, પડ૬ કુત્તરે ! –દશવૈ, અ–ગા –ઇ સ્વાથ્યની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક તેમજ અસહનશીલતાની સ્થિતિમાં કરવામાં આવતી પ્રક્ષાલનપ્રવૃત્તિને વિભૂષા કહેવામાં આવતી નથી. સારા દેખાવાની ભાવના અને ટાપટીપની વૃતિને વિભૂષાનું પ્રતીક સમજવું જોઈએ. દીવાને सूई समायारा भवति भिक्खू य असिणाणए, मोयसमायारे से तग्गंधे दुग्गंधे, હજૂ પડતોને યાવિ મવડું | આચા. ર,ર, એવા આગમ પાઠ, સારા દેખાવાની વૃત્તિના પક્ષકાર નથી. ઉત્તરાધ્યયન અ.ર. ગા. ૩૭ માં ગીવ સરીર રિ, ગd IIM ધારણા કથનમાં મેલ પરીષહ સહન કરવાની વિશિષ્ટ પ્રેરણા છે. (3८) सव्वं सावजं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं । –આવશ્યક સૂત્ર. અઢાર પાપ કરવા, કરાવવા અને ભલા જાણવાનો જીવનપર્યંત ત્યાગ હોય છે. ક્રોધ કરવો, જૂઠ--કપટ કરવું અને નિંદા કરવી તેમજ અંદરોઅંદર કલહ કરવો એ પણ સ્વતંત્ર પાપ છે.તેના સાધુને પ્રત્યાખ્યાન હોય છે. (૩૯) ગૃહસ્થને "બેસો, આવો,આ કરો–તે કરો, સૂવો, ઉભા રહો, ચાલ્યા જાઓ, વગેરે બોલવું ભિક્ષુને કલ્પતું નથી – દશ, અ–૭, ગા –૪૭. (૪૦) માર્ગમાં લીલું ઘાસ, બીજ, અનાજ વગેરે કોઈપણ સચિત ચીજ હોય તો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210