________________
અભિવાદન પ્રસ્તુત પુસ્તિકાનું લેખન મહદ્અંશે અમેરિકાની સત્સંગયાત્રામાં દિવસે મળતા સમયની આરાધનારૂપે છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ ક્રમ દેવગુરુકૃપાએ જળવાયો છે. તેમાં વિશેષતા એ છે કે પરદેશના સત્સંગી મિત્રો પુસ્તક-પ્રકાશનનું યોગદાન કરે છે.
પ્રસ્તુત પુસ્તક-પ્રકાશનમાં મૂળ અમદાવાદના રહેવાસી મંદાબહેન અને બિપિનભાઈ શાહ જેઓ હાલ અમેરિકાના ન્યુજર્સી સ્ટેટમાં સ્થાયી થયેલાં છે તેમણે આ પુસ્તકમાં યોગદાન આપ્યું છે, તે પ્રશંસનીય છે.
આ યુવાન દંપતી ધર્મજિજ્ઞાસુ જીવો છે. તેઓ પણ આદરસહ સત્સંગયાત્રામાં સાથ આપે છે, સેવાભાવી છે. સત્સંગ પરિવારનાં તેઓ સભ્યો છે. તેમના આ સત્કાર્ય બદલ અભિવાદન કરું છું.
વળી તેઓના મિત્ર અને સત્સંગી અમદાવાદ નિવાસી મનોરમાબહેન રમેશચંદ્ર દલાલે પણ એમાં આંશિક યોગદાન કર્યું છે, તે બદલ તેમને અભિવાદન છે.
સુનંદાબહેન
આજanone wwwww કરવા -
આભાર ગ્રંથલેખનના આધારમાં મુખ્યત્વે પૂજ્યપાદ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય રચિત ત્રિશષ્ટિશલાકાપુરુષોના ગ્રંથનો લીધો છે. તે ઉપરાંત ભગવાન મહાવીરના જીવન વિષે લખાયેલા અન્ય ગ્રંથોનો થયેલો અભ્યાસ જે મૃતિરૂપે ચિત્તમાં રહેલો, તે સહેજે લેખનરૂપે આકાર પામ્યો છે.
આથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સૌના સહયોગ બદલ ઋણી છું.
Songs, soos
soons
–
છ
}
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org