Book Title: Mahavirnu Ahimsa Darshan
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ E6%AO અહિંસાદર્શન મહાવીરથી મહાપ્રજ્ઞ અહિંસામાં શ્રદ્ધા હોવી એ આપણું માણસપણાનું સર્ટિફિકેટ છે. અહિંસા એ કોઈ ધર્મનો ઓશિયાળો સિદ્ધાંત ના હોઈ શકે. જે માણસને અહિંસામાં શ્રદ્ધા ના હોય તેને પોતાના જીવનને બરબાદ કરવાનો પતનસિદ્ધ અધિકાર છે. અહિંસાનો આપણે અનાદર કરીએ તો એમાં આપણા ધર્મનું અપમાન છે. એ કેવો ધર્મગ્રંથ કે જે માણસના દિલમાં અહિસાનાં શાશ્વત ઓજસ ના પાથરી શકે ? એ કેવા ધર્મગુરુ કે જે પોતાના અનુયાયીઓને અહિસા તરફ અભિમુખ ના કરી શકતા હોય ? મહાવીરનું અહિંસા-દર્શન - 5 | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210